________________
योगसारः ४/१८ पूर्वपश्चात्संस्तवदोषाः
३६५ तथा भार्या ममेदृश्यभवदित्युक्ते यदीर्ष्यालुस्तद्भर्ता समीपे च वर्त्तते तदा मम भार्याऽनेन स्वभार्या कल्पितेति विचिन्त्य साधोर्घातं कुर्यात्, अथेालुस्तद्भर्ता न भवति समीपे वा न वर्त्तते तदा भार्याऽहमनेन कल्पितेत्युन्मत्ता भार्येव समाचरन्ती चित्तक्षोभमापादयेत्, ततो व्रतभङ्गः । एवं तावत्पूर्वसम्बन्धिसंस्तवस्य पश्चात्सम्बन्धिसंस्तवस्य च प्रत्येकमसाधारणान् दोषानभिधाय सम्प्रत्युभयोरपि साधारणानाभिधित्सुराह - मायावी चडुयारी-अम्हं ओहावणं कुणइ एसो। निच्छुभणाई पंतो करिज्ज भद्देसु पडिबंधो ॥४८९॥ व्याख्या - अधृतिदृष्टिप्रस्त्रवादि कुर्वन्मायावी एषोऽस्माकमावजनानिमित्तं चाटूनि करोतीति निन्दा, तथाऽस्माकं स्वस्य कार्पटिकप्रायस्य जनन्यादिकल्पनेनापभ्राजनं विधत्ते, ततः एवं विचिन्त्य प्रान्तः स्वगृहनिष्काशनादि करोति, अथ ते गृहिणो भद्रा भवेयुस्तर्हि तेषु भद्रेषु साधोरुपरि प्रतिबन्धो भवेत्, प्रतिबन्धे च सत्याधाकर्मादिकं कृत्वा दद्यादिति ।' इत्थं स दोषदुष्टां भिक्षां भुङ्क्ते । मुधिकया लब्धैव भिक्षा साधूनां कल्प्या। दोषदुष्टभिक्षाया भोजनेन साधोः संयमजीवनं सातिचारं शिथिलं च भवति । भिक्षार्थं सम्बन्धप्रकटनं तु रोरवृत्तिः । એમ કહેવા પર જો તેણીનો પતિ ઇર્ષ્યાળુ હોય અને નજીકમાં હોય તો “આણે મારી પત્નીને પોતાની પત્ની માની એમ વિચારી સાધુનો ઘાત કરે. જો તેણીનો પતિ ઇર્ષાળુ ન હોય કે નજીકમાં ન હોય તો “આણે મને પત્ની માની એમ સમજી ઉન્મત્ત થઈને પત્ની જેવું આચરણ કરતી તે સ્ત્રી સાધુના ચિત્તને ક્ષોભિત કરે. તેથી વ્રતનો ભંગ થાય. આમ પૂર્વસંસ્તવ અને પશ્ચાત્સસ્તવના દરેકના અસાધારણ દોષો કહીને બન્નેના સાધારણ દોષો કહેવાની ઇચ્છાવાળા ગ્રન્થકાર કહે છે – અધીરાઈથી આંસુ સારતાં સાધુની “આ માયાવી અમને ખુશ કરવા મીઠું બોલે છે', એમ નિંદા કરે છે, “દરિદ્રી એવા પોતાના અને માતા વગેરે માનીને અમારું અપમાન કરે છે,' એમ વિચારી દ્વેષી એવો તે સાધુને પોતાના ઘરમાંથી કાઢે છે. જો તે ગૃહસ્થો ભદ્રિક હોય તો તેમને સાધુની ઉપર રાગ થાય. તેથી આધાકર્મી વગેરે કરીને वहारावे. (४८५, ४८६,४८७,४८८,४८८)' माम. ते होषवाणी मिक्षा वापरे છે. કારણ વિના એમને એમ મળેલી ભિક્ષા જ સાધુને કહ્યું. દોષવાળી ભિક્ષા વાપરવાથી સાધુનું સંયમજીવન અતિચારવાળું અને શિથિલ બને છે. ભિક્ષા માટે સંબંધોને પ્રગટ કરવા એ તો ભિખારી જેવું આચરણ છે. સાત્ત્વિક સાધુ સાધના