________________
योगसार: ४/१५
विरला उत्तमसत्त्वा एव नारीं त्यजन्ति
३५३
बिरुदैः ख्याताऽऽगमे त्यज्यताम् ॥८॥' उपदेशमालायामप्युक्तम्- 'सब्भावो वीसंभो नेहो, रइवइयरो य जुवइजणे । सयणघरसंपसारो, तवसीलवयाइं फेडिज्जा ॥१९४॥' (छाया - सद्भावो विश्रम्भो स्नेहो, रतिव्यतिकरश्च युवतिजने । स्वजनगृहसम्प्रसारस्तप:शीलव्रतानि नाशयेत् ॥ ११४ ॥ ) श्रीगौतमकुलकेऽप्युक्तम् 'हिंसापसत्तस्स सुधम्मनासो, चोरीपसत्तस्स सरीरनासो । तहा परत्थिसु पसत्तयस्स, सव्वस्स नासो अहमा गई य ॥१८॥' (छाया - हिंसाप्रसक्तस्य सुधर्मनाशः, चौर्यप्रसक्तस्य शरीरनाशः । तथा परस्त्रीषु प्रसक्तकस्य, सर्वस्य नाशो अधमा गतिश्च ॥१८॥ )
धनश्रेष्ठिप्रदत्तां कोटिसुवर्णसहितां स्वदुहितारं रूपवर्ती रुक्मिणीनामकन्यां महासत्त्वशाली वज्रमहामुनिर्नाऽभ्यलषत् । नवयौवनां कामनिपुणां कटाक्षहासबिब्बोकविलासादिनिपुणामद्वितीयलावण्यामपि कोशावेश्यां सात्त्विकः स्थूलिभद्रमहामुनिर्मनसाऽपि नैच्छत् । जम्बूकुमारो नवपरिणीता अष्टौ भार्यास्त्यक्त्वा प्रव्रजितः । शालिभद्रो द्वात्रिंशत्पत्त्रीस्त्यक्तवान् । एवमादयो विरला उत्तमसत्त्वा एव महापुरुषा नारीं त्यक्तुं शक्नुवन्ति । शेषं तु सकलमपि विश्वं नारीचरणकिङ्करतां भजति ॥१५॥
વગેરે સંતાપોને પેદા કરનારી, પ્રત્યક્ષ પણ રાક્ષસી એવા બિરુદોથી આગમમાં સ્ત્રી उडेवायेली छे, (भाटे तेने) छोडी हो. (८) ' उपदेशमाणाभां पए। ह्युं छे - 'खीखोने विषे सद्दभाव, विश्वास, स्नेह, रतिङीडा, स्व४न-धननो पसारो तप-शील-व्रतोनो નાશ કરે છે. (૧૧૪)' ગૌતમકુલકમાં પણ કહ્યું છે - ‘હિંસામાં પ્રસક્ત જીવના ધર્મનો નાશ થાય છે. ચોરીમાં પ્રસક્ત જીવના શરીરનો નાશ થાય છે. તેમ પરસ્ત્રીમાં પ્રસક્ત જીવના સર્વસ્વનો નાશ થાય છે અને અધમ ગતિ થાય છે.’
ધનશ્રેષ્ઠીએ એક ક્રોડ સોનૈયા સાથે આપેલી પોતાની રુક્મિણી નામની રૂપાળી કન્યાને મહાસત્ત્વશાળી વજ્ર મહામુનિએ ઝંખી નહીં. નવા યૌવનવાળી, કામમાં खातुर, ईटाक्ष- हास्य-येनयाणा-विलास वगेरेमां होशियार, अभेड सावश्यवाणी કોશા વેશ્યાને મહાસત્ત્વશાળી સ્થૂલિભદ્ર મહામુનિએ મનથી પણ ન ઇચ્છી. જંબૂકુમારે નવી પરણેલી આઠ પત્નીઓને છોડીને ચારિત્ર લીધું. શાલિભદ્રે બત્રીશ પત્નીઓને છોડી. આવા પ્રકારના, ઉત્તમ સત્ત્વવાળા વિરલ મહાપુરુષો જ નારીને છોડી શકે છે. બાકીનું આખું ય વિશ્વ સ્ત્રીના ચરણનું કિંકર બને છે. (૧૫)