________________
३२
कषायनोकषायाः शिवद्वारार्गलीभूताः योगसारः १/१० अन्वयः - तत् मुमुक्षुभिः शिवद्वारार्गलीभूताः कषायास्तथा तत्सहचारिणो नोकषाया निहन्तव्याः ॥१०॥
पद्मीया वृत्तिः - तत् - तस्मात्, यतः कषायनिर्जित आत्मा परमात्मत्वं त्यजति तस्मात्कारणादित्यर्थः, मुमुक्षुभिः - मुक्ति प्राप्तुमिच्छव इति मुमुक्षवः, तैः, शिवद्वारागलीभूताः - शिवः - मोक्षः, तस्य द्वारमिति शिवद्वारम्, अर्गला - परिघः, न अर्गला इति अनर्गलाः, अनर्गला अर्गला भूता इति अर्गलीभूताः, शिवद्वारस्याऽगर्गलीभूता इति शिवद्वारागर्गलीभूताः, मुक्तिप्राप्तौ विघ्नीभूता इत्यर्थः, कषायाः - पूर्वोक्तस्वरूपाः, तथाशब्दः - समुच्चये, तत्सहचारिणः - तैः - कषायैः सह - सार्धं चरितुं - विपाकादि दर्शयितुं शीलं येषां ते तत्सहचारिणः, नोकषायाः - नोशब्दोऽत्र देशनिषेधवचनो न साक्षात्कषायस्वरूपाः परन्तु तैः सह विपाकदशिनो हास्यादयो वक्ष्यमाणाः, निहन्तव्याः - निःशेषतया क्षपयितव्याः ।
कषायाश्चतुर्विधाः - क्रोधमानमायालोभरूपाः । ते प्रत्येकं चतुर्विधा अनन्तानुबन्ध्यप्रत्याख्यानावरणप्रत्याख्यानावरणसञ्चलनभेदात् । इत्थं कषायाः षोडशविधाः । नोकषाया हास्यादयो नवविधाः । तेषां स्वरूपमग्रे दर्शयिष्यते । ते स्वयं न कषायरूपाः, परन्तु
શબ્દાર્થ - તેથી મુમુક્ષુઓએ મોક્ષના દરવાજાના આગડીયા સમાન કષાયો અને તેમના સહચારી નોકષાયોને હણવા. (૧૦)
પવીયાવૃત્તિનો ભાવાનુવાદ - કષાયો મોક્ષના દરવાજાના આગડીયા સમાન છે, એટલે કે મુક્તિની પ્રાપ્તિમાં વિઘ્નરૂપ છે. કષાયોથી જિતાયેલ આત્મા પરમાત્મપણાને ત્યજે છે. તેથી આત્માને કર્મના પાંજરામાંથી છોડાવવા ઇચ્છનારાઓએ કષાયો અને તેમના સહચારી નોકષાયોને હણવા. નોકષાયો કષાયોની સાથે ફળ આપવા વગેરેના સ્વભાવવાળા છે. તેથી તેઓ કષાયોના સહચારી કહેવાય છે. તેઓ સાક્ષાત્ કષાય સ્વરૂપ નથી, પણ તેઓ કષાયોની સાથે પોતાનું ફળ બતાવે છે. ____षायो य२ ५२॥ छ - 0५, मान, माया, दोम. ते ६२४ ॥२ ५२न। છે - અનન્તાનુબન્ધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલન. આમ કષાયો ૧૬ પ્રકારના છે. નોકષાયો હાસ્ય વગેરે નવ પ્રકારના છે. તેમનું સ્વરૂપ આગળ બતાવાશે. તેઓ સ્વયં કષાયરૂપ નથી, પરંતુ કષાયોના પોષક છે.