________________
योगसारः १।९ प्रबलीभूताः कषाया आत्मानं मलिनं कुर्वन्ति भवन्ति । परमात्मत्वं तु सर्वश्रेष्ठं पदम् । तत्प्राप्त्यनन्तरमन्यपदलिप्सा न जायते साद्यनन्तं च कालं यावत्सुखमनुभूयते । ततोऽन्यपदप्राप्तियत्नं परित्यज्य परमात्मत्वप्राप्त्यर्थमेव यतनीयम् ॥८॥
अवतरणिका - आत्मा कथं परमात्मत्वं भजते ? इति दर्शितम् । अधुना स कथं तत् त्यजति इति दर्शयति - मूलम् - उपसर्पन्ति ते यावत्-प्रबलीभूय देहिषु ।
स तावन्मलिनीभूतो, जहाति परमात्मताम् ॥९॥ अन्वयः - यावत् ते प्रबलीभूय देहिषु उपसर्पन्ति तावत् मलिनीभूतः स परमात्मतां जहाति ॥९॥
पद्मीया वृत्तिः - यावत् - यावत्प्रमाणम्, ते-कषायाः, प्रबलीभूय - प्रकृष्टम्आत्मनां पातने समर्थं बलं - प्रभावो येषां ते प्रबलाः, न प्रबला इति अप्रबलाः, अप्रबलाः प्रबला भूत्वेति प्रबलीभूय-जीवपातसमर्थप्रभाववन्तो भूत्वा, देहिषु - आत्मसु, उपसर्पन्ति - प्रविश्य निश्चला भवन्ति, तावत् - तावत्प्रमाणम्, मलिनीभूतः - मलिनः-दोषैः कलङ्कितः, न मलिन इति अमलिनः, अमलिनो मलिनो भूत इति मलिनीभूतः - दौषैः कलुषीभूतः, सः - आत्मा, परमात्मतां - परमात्मस्वरूपं, जहाति - त्यजति ।
પામવાની ઇચ્છા થતી નથી અને સાદિ-અનંત કાળ સુધી સુખ અનુભવાય છે. તેથી બીજા પદ પામવાની મહેનત છોડી પરમાત્માપણાને પામવા માટે જ પ્રયત્ન १२वो. (८)
અવતરણિકા – આત્મા શી રીતે પરમાત્મા બને છે? એ બતાવ્યું. હવે આત્મા શી રીતે પરમાત્માપણાનો ત્યાગ કરે છે? એ બતાવે છે –
શબ્દાર્થ – જેટલા પ્રમાણમાં તે કષાયો પ્રબળ થઈને જીવોમાં આવે છે તેટલા प्रभामा मलिन थयेतो ते. मात्मा ५२मात्मा५॥ने त्य छे. ()
પધીયાવૃત્તિનો ભાવાનુવાદ - જેટલા પ્રમાણમાં કષાયો આત્માને પાડવા સમર્થ એવા પ્રભાવવાળા થઇને આત્મામાં પેસીને નિશ્ચલ થાય છે તેટલા પ્રમાણમાં મલિન થયેલો આત્મા પરમાત્માપણાનો ત્યાગ કરે છે.