________________
२३
योगसारः १४६ साम्यशुद्धिक्रमेणाऽऽत्मनो विशुद्धिर्भवति मूलम् - साम्यशुद्धिक्रमेणैव, 'स विशुध्यत आत्मनः ।
सम्यक्त्वादिगुणेषु स्यात्, स्फुटः स्फुटतरः प्रभुः ॥६॥ अन्वयः - साम्यशुद्धिक्रमेणैव सम्यक्त्वादिगुणेषु विशुध्यत आत्मनः स प्रभुः स्फुटः स्फुटतरः स्यात् ॥६॥
पद्मीया वृत्तिः - साम्यशुद्धिक्रमेण - साम्यं प्राक्प्रदर्शितशब्दार्थं, शुद्धिः-प्रागुक्तार्था, साम्यस्य शुद्धिरिति साम्यशुद्धिः, तस्याः क्रमः-मोहनीयकर्मविगमक्रमफलरूपा परिपाटि
ापारो वेति साम्यशुद्धिक्रमः, तेन, एवशब्दः साम्यविशुद्धिक्रमं विनाऽऽत्मविशुद्धिक्रमस्याऽसम्भवं द्योतयति, सम्यक्त्वादिगुणेषु - सम्यक्त्वं-जिनोक्ततत्त्वेषु श्रद्धानरूपमादौ येषां देशविरतत्व-सर्वविरतत्व-उपशमकत्व-क्षपकत्व-उपशान्तकषायत्व-क्षीणकषायत्ववीतरागत्वादीनामिति सम्यक्त्वादयः, ते च ते गुणाश्चेति सम्यक्त्वादिगुणाः, तेषु, तृतीयार्थे सप्तमी ज्ञेया, ततोऽयमर्थः सम्यक्त्वादिगुणैः, विशुध्यतः - विशुद्धिं प्राप्नुवतः, आत्मनः - संसारिणो जीवात्, सः - पूर्वोक्तः, प्रभुः - परमात्मा, स्फुटः - प्रकटः, स्फुटतरः - अधिकः प्रकटः, स्यात् - भवति ।
पूर्वस्मिन्वृत्ते इदमुक्तं-मोहनीयकर्मविगमक्रमेणात्मनः साम्यं विशुद्धं भवति । अस्मिन्वृत्ते इदं कथयति-साम्यविशुद्धिक्रमेणाऽऽत्मनो विशुद्धिर्भवति । यथा यथा साम्यं विशुध्यति
શબ્દાર્થ – સમતાની શુદ્ધિના ક્રમથી જ સમ્યકત્વ વગેરે ગુણોમાં વિશુદ્ધ થતા આત્મામાંથી તે પરમાત્મા વધુ ને વધુ સ્પષ્ટ થાય છે. (૬)
પપ્રીયાવૃત્તિનો ભાવાનુવાદ-સમતાની વિશુદ્ધિનાક્રમથીજ આત્માની ક્રમશઃ વિશુદ્ધિ થાય છે, બીજી રીતે નહીં. સમતાની વિશુદ્ધિનો ક્રમ એટલે મોહનીય કર્મના વિનાશના ક્રમના ફળરૂપ અનુક્રમ અથવા વ્યાપાર. સમતાની વિશુદ્ધિથી આત્માના ગુણોની વિશુદ્ધિ થાય છે. તે ગુણો આ પ્રમાણે છે - સમ્યક્ત્વ, દેશવિરતિ, સર્વવિરતિ, ઉપશમકપણું, ક્ષપકપણું, ઉપશાંતકષાયપણું, ક્ષીણકષાયપણું, વીતરાગપણું વગેરે. આત્માના ગુણોની વિશુદ્ધિથતા આત્મામાંથી તે પરમાત્માનું પ્રત્યક્ષ વધુને વધુ સ્પષ્ટ થાય છે.
પૂર્વેના શ્લોકમાં એમ કહ્યું હતું કે મોહનીયકર્મના વિગમના ક્રમથી આત્માની સમતા વિશુદ્ધ થાય છે. આ શ્લોકમાં એમ કહે છે કે સમતાની વિશુદ્ધિના ક્રમથી
१. सुविशुध्यत - A, FI