________________
योगसारः १११ पञ्चप्रस्तावात्मकस्य योगसारस्य सर्वाग्रम् मूलम् - 'प्रणम्य परमात्मानं, रागद्वेषविवर्जितम् ।
योगसारं प्रवक्ष्यामि, गम्भीरार्थं समासतः ॥१॥ अन्वयः - रागद्वेषविवर्जितं परमात्मानं प्रणम्य गम्भीरार्थं योगसारं समासतः प्रवक्ष्यामि ॥१॥
पद्मीया वृत्तिः - पञ्चप्रस्तावात्मकेऽस्मिन्ग्रन्थे प्रथमः प्रस्तावः षट्चत्वारिंशवृत्तात्मकः, द्वितीयोऽष्टात्रिंशद्वृत्तात्मकः, तृतीय एकत्रिंशद्वृत्तात्मकः, चतुर्थो द्विचत्वारिंशवृत्तात्मकः, पञ्चमश्चैकोनपञ्चाशद्वृत्तात्मकः । इत्थं सर्वाग्रेणायं ग्रन्थः षडधिकद्विशतवृत्तप्रमाणः । प्रत्येकं श्लोकोऽन्वयानुसारेण विवर्णयिष्यते मया ।।
रागद्वेषविवर्जितं - तत्र रागोऽभिष्वङ्गरूपो द्वेषोऽप्रीत्यात्मकः, रागश्च द्वेषश्चेति रागद्वेषौ, तौ विवर्जितौ येनेति रागद्वेषविवर्जितः, तमिति रागद्वेषविवर्जितम् । इदं परमात्मनो विशेषणम् । तच्च परमात्मनो स्वरूपं दर्शयति, यतः सर्वे परमात्मानो रागद्वेषमुक्ता एव
શબ્દાર્થ - રાગ-દ્વેષ વિનાના પરમાત્માને નમસ્કાર કરીને ગંભીર અર્થવાળા योगसारने संक्षेपम श. (१)
પઘીયાવૃત્તિનો ભાવાનુવાદ - આ ગ્રન્થમાં પાંચ પ્રસ્તાવો છે. તેમાં પહેલા પ્રસ્તાવમાં ૪૬ શ્લોકો છે, બીજા પ્રસ્તાવમાં ૩૮ શ્લોકો છે, ત્રીજા પ્રસ્તાવમાં ૩૧
શ્લોકો છે, ચોથા પ્રસ્તાવમાં ૪૨ શ્લોકો છે, પાંચમા પ્રસ્તાવમાં ૪૯ શ્લોકો છે. આમ આ ગ્રન્થનું પ્રમાણ ૨૦૬ શ્લોકોનું છે. દરેક શ્લોકનું વર્ણન હું અન્વયને અનુસારે કરીશ.
રાગ પ્રતિરૂપ છે અને દ્વેષ અપ્રીતિરૂપ છે. પરમાત્માએ આ બન્નેને વર્યા છે. પરમાત્મા રાગદ્વેષરહિત છે. “રાગ-દ્વેષ વિનાના' એ વિશેષણ પરમાત્માનું સ્વરૂપ જણાવે છે, કેમકે બધા ય પરમાત્માઓ રાગ-દ્વેષ વિનાના જ હોય છે, રાગ
१. H, I प्रत्योः - ६२ श्लोका एव सन्ति । तद्यथा - १/१, १/२, १/२१, १/३३, १/३६, १/३९, १/४०, १/४२, १/४३, १/४४, १/४५, २/१, २/२, २/३, २/११, २/१२, २/२०, २/२२, २/३०, २/३१, २/३५, २/३६, २/३७, २/३८, ३/१, ३/७, ३/१६, ३/१८, ३/१९, ३/२०, ३/२५, ३/२६, ३/२७, ३/२९, ४/२६, ५/३२, ५/३६, ५/३७, ५/३८, नोपकारो जगत्यस्मिन्, तादृशो विद्यते क्वचित् । यादृशी दुःखविच्छेदा देहिनां धर्मदेशना ।।, ३/२, ३/३, ३/४, ३/५, ३/६, ३/८, ३/९, ३/१०, ३/११, ३/१२, ३/१३, ३/१४, ३/१५, ३/१७, ३/२१, ३/२२, ३/२३, ३/२४, ३/२८, ३/२४, ३/३०, ३/३१ ।