________________
अज्ञातकर्तृकः
योगसारः । पद्मीयवृत्तिसमलङ्कृतः ।।
KARNAMAMA
VSaamanange
प्रथमः प्रस्तावः)
पद्मीया वृत्तिः - मङ्गलम् -
श्रीमज्जिनेश्वरान्सर्वान्, मोक्षमार्गोपदेशकान् । सकलानगुरुदेवांश्च, मोक्षमार्गस्य साधकान् ॥१॥ ग्रन्थञ्च योगसाराख्यं, मोक्षमार्गस्य दर्शकम् । तथा तस्य प्रणेतारं, पूर्वर्षिमुपकारिणम् ॥२॥ प्रणम्य भक्तिभावेन, स्मृत्वा च श्रुतदेवताम् ।
करोमि योगसारस्य, वृत्तिं सरलबोधदाम् ॥३॥ भूमिका - अवाप्तजिनशासनैतितत्त्वैर्गुरुप्रदत्ताधिकारैर्जीवैः संसारसागरनिमज्जज्जन्तू
Kયોગસાર અને તેની પશ્મીયા વૃત્તિનો ભાવાનુવાદ)
(પ્રથમ પ્રસ્તાવ
પક્વીયાવૃત્તિનો ભાવાનુવાદ -બાહ્ય-અત્યંતર સંપત્તિથી યુક્ત, મોક્ષમાર્ગનો ઉપદેશ આપનારા બધા જિનેશ્વર ભગવંતોને, મોક્ષમાર્ગની સાધના કરનારા બધા ગુરુ ભગવંતોને, મોક્ષનો માર્ગ બતાવનારા “યોગસાર' નામના ગ્રંથને અને તેની રચના કરનારા ઉપકારી એવા પૂર્વના મહાત્માને ભક્તિભાવથી નમસ્કાર કરીને અને સરસ્વતી દેવીનું સ્મરણ કરીને યોગસારની સરળ બોધ આપનારી વૃત્તિ હું રચું છું.
ભૂમિકા - જિનશાસન પામેલા જીવોએ તત્ત્વોને જાણ્યા પછી અને ગુરુએ અધિકાર