SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ४७ क्र. वृत्त क्र. पृष्ठ क्र. २८२ २८३ ३/२७ २८४-२८७ २८४ ३/२८ २८७-२९० विषयः । १ परमात्मगुर्वात्मानस्तोषणीयाः । પરમાત્મા, ગુરુ અને આત્માને ખુશ કરવા. २ अन्यैस्तोषितैर्न कोऽपि लाभः । બીજાઓને ખુશ કરવાથી કોઈ લાભ થતો નથી. २२ जनेन तुष्टरुष्टेन किं तत्र च तोषरोषौ किम् ? । લોકો ખુશ થાય કે નારાજ થાય તેનાથી શું ફાયદો ? અને તેમની ઉપર પ્રેમ કે ગુસ્સો કરવાથી શું ફાયદો ? जनः कषायविषायाक्रान्तो बहिर्बुद्धिश्च । લોકો કષાયો-વિષયોથી ભરાયેલા અને બાહ્યબુદ્ધિવાળા છે. तुष्टरुष्टेन जनेन न कोऽपि लाभः । લોકો ખુશ થાય કે ગુસ્સે થાય તો પણ કંઈ પણ લાભ નથી. जने तोषरोषाभ्यां न कोऽपि लाभः । લોકો ઉપર ખુશ થવાથી કે ગુસ્સે થવાથી કંઈ પણ લાભ નથી. २३ रोषनिवारणोपायः । દ્વેષને નિવારવાનો ઉપાય. कालानुभावतो लोकाः प्रायोऽसदाचारिणः । કાળના પ્રભાવે લોકો પ્રાયઃ ખરાબ આચારવાળા હોય છે. भवस्थिति संविभाव्याऽसदाचारिजनेषु द्वेषो न कर्त्तव्यः । સંસારનું સ્વરૂપ વિચારીને ખરાબ આચારવાળા લોકો ઉપર દ્વેષ ન : ४२वो. २४ रोषतोषाऽकरणफलम् । राग-द्वेष न ४२वानुं ३५. मुनिनिःसङ्गो भवेत् । મુનિ સંગરહિત બને છે. मुनिनिर्ममः शान्तश्च भवेत् । મુનિ મમતા વિનાનો અને શાંત થાય છે. मुनिनिरीहः संयमे च रतो भवेत् । મુનિ ઈચ્છારહિત અને સંયમમાં રત થાય છે. २५ उपमया समतानन्दस्य वर्णनम् । ઉપમાથી સમતાના આનંદનું વર્ણન. २८८ २८९ ३/२९ २९०-२९४ २९१ २९२ २९३ ३/३० २९४-२९६
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy