SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ क्र. २४९ विषयः वृत्त क्र. पृष्ठ क्र. ६ जुगुप्सावेदविलयोपायः । २४६ જુગુપ્સા અને વેદના નાશનો ઉપાય. ७ अप्रवीचारा अनन्तगुणसुखाः । મૈથુન નહીં કરનારા દેવો અનંતગુણ સુખવાળા છે. भोगसुखात्प्रशमसुखमनन्तगुणम् । ભોગના સુખ કરતા પ્રશમનું સુખ અનંતગણું છે. रागादिक्षये मुनेः समता विजृम्भते । રાગ વગેરેનો ક્ષય થવા પર મુનિની સમતા પ્રગટે છે. रागादिकृतापायः । ३/१२ २४९-२५१ રાગ વગેરેએ કરેલું નુકસાન. भावजीवितं विवेकः । २५० વિવેક એ ભાવજીવન છે. रागादिभ्योऽन्यतरेणाऽपि विवेको नश्यति । २५१ રાગ વગેરેમાંથી કોઈપણ એક વડે પણ વિવેક નાશ પામે છે. उत्पद्यमाना एव रागादयो निवारणीयाः । ३/१३ २५१-२५३ ઉત્પન્ન થતાં જ રાગ વગેરેને અટકાવવા. द्विविधाः शत्रवः । २५२ બે પ્રકારના દુશ્મનો. आन्तरशत्रुभिः सह युद्धे आत्मनो जये पराजये वा किं भवति ? ३/१४ २५४-२५६ અંદરના દુશ્મનોની સાથેના યુદ્ધમાં આત્માનો જય કે પરાજય થાય तो शुं थाय छ ? युद्धं द्विविधम् । २५४ યુદ્ધ બે પ્રકારનું છે. अभ्यन्तरवैरिभिरात्मनि जिते दुःखागमः । २५५ અંદરના દુશ્મનો વડે આત્મા જિતાયે છતે દુઃખ આવે છે. आत्मनाऽभ्यन्तरवैरिषु जितेषु सौख्यागमः । આત્મા વડે અંદરના દુશ્મનો જિતાયે છતે સુખ આવે છે. ११ साम्यसौख्यवर्णनम् । ३/१५ २५६-२५८ સમતાના સુખનું વર્ણન. शमरसे लय एव सहजानन्दताऽऽत्मारामतोन्मनीकरणानि । २५७ શમરસમાં લીનતા એ જ સહજ આનંદપણું છે, આત્મરમણતા છે, ઉદાસીનતા છે. २५६
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy