________________
वृत्त क्र.
पृष्ठ क्र.
१९७
२/२९ १९८-२००
१९८
१९९
२/३० २००-२०३
२०१
विषयः १ मनोवाक्कायचेष्टाभिर्मनो निर्मलीकर्त्तव्यम् ।
મન-વચન-કાયાની ચેષ્ટાઓ વડે મનને નિર્મળ કરવું. २६ चित्तनिर्मलीकरणोपायः ।
ચિત્તને નિર્મળ કરવાનો ઉપાય. १ चित्तं चञ्चलं सदैवोत्पथचारि च ।
ચિત્ત ચંચળ છે અને હંમેશા ઉન્માર્ગે ચાલનારું છે. २ चित्तस्योपयोगपरैः स्थेयम् ।
ચિત્તનું ધ્યાન રાખવું. उन्मार्गं गच्छन्मनो वारणीयम् ।
ઉન્માર્ગે જતાં મનને અટકાવવું. २७ चित्तशुद्धिर्दुष्करा ।
ચિત્તની શુદ્ધિ મુશ્કેલ છે. मलधारित्वतपोऽक्षनिरोधाः सुकराः । મેલને ધારણ કરવો, તપ કરવો અને ઈન્દ્રિયોનો નિરોધ કરવો
सडेतो छ. २ मनःशुद्ध्यर्थं विशेषेण यतनीयम् ।
મનની શુદ્ધિ માટે વિશેષ રીતે યત્ન કરવો. २८ चित्तशुद्धेर्दुष्करत्वस्य हेतुः ।
ચિત્તની શુદ્ધિ મુશ્કેલ હોવાનું કારણ. १ पापबुद्ध्या पापं भवेदिति मुग्धोऽपि वेत्ति ।
આ પાપ છે' એવી બુદ્ધિથી પાપ થાય છે એ ભોળો માણસ પણ
800 . २ धर्मबुद्ध्या यत्पापं क्रियते तद्बुधैर्निपुणं चिन्त्यम् ।
“આ ધર્મ છે' એવી બુદ્ધિથી જે પાપ કરાય છે તેને પંડિતોએ
સૂક્ષ્મબુદ્ધિથી વિચારવું. ३ पापरूपा धर्मप्रवृत्तिर्हेया ।
પાપરૂપ ધર્મપ્રવૃત્તિ છોડવી. २९ चित्तशुद्धेर्दुष्करत्वस्य द्वितीयं कारणम् ।
ચિત્તની શુદ્ધિ મુશ્કેલ હોવાનું બીજું કારણ. आत्मन्यणुमात्रा अपि गुणा दृश्यन्ते । પોતાનામાં રહેલા નાના પણ ગુણો દેખાય છે.
२०२
२/३१ २०३-२०६
२०३
२०४
२०५
२/३२ २०६-२०८
२०६