SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ २७४ अशुभध्यानत्यागोपायः योगसारः ३/२३ समतानन्दः स्वाभाविक एव, न तु परौपाधिकः । सूर्यः स्वीयं तापमन्येभ्यो ददाति । चन्द्रः स्वीयं शैत्यमन्येभ्यो यच्छति । एवं समताभाग्योगी परानपि समताभाजः करोति । सूर्याचन्द्रमसौ लोकोपकारार्थं क्लेशं सहेते । एवं योग्यपि लोकोपकारार्थं क्लेशं सहते। जीवस्य सततं प्रयत्नकरणेनाऽऽन्तरशत्रूणां बलं हीयते । ततस्त आत्मानं विमुच्य पलायन्ते । तेनाऽऽत्मनः स्वाभाविक आनन्दः प्रकटीभवति ॥२२॥ अवतरणिका - अशुभध्यानत्यागेन समतानन्दं प्राप्यते । अतोऽशुभध्यानत्यागोपायं दर्शयति - मूलम् - यथा गुडादिदानेन यत्किञ्चित्त्याज्यते शिशुः । चलं चित्तं शुभध्याने-नाऽशुभं त्याज्यते तथा ॥२३॥ अन्वयः - यथा शिशुगुडादिदानेन यत्किञ्चित्त्याज्यते तथा चलं चित्तं शुभध्यानेनाऽशुभं (ध्यान) त्याज्यते ॥२३॥ पद्मीया वृत्तिः - यथाशब्दो दृष्टान्तोपन्यासे, शिशुः - बालः, गुडादिदानेन - गुडः-मिष्टद्रव्यविशेषः, स आदौ येषां क्रीडनकपुस्तकादीनामिति गुडादयः, तेषां दानम् નથી. સૂર્ય પોતાનો તાપ બીજાને આપે છે. ચંદ્ર પોતાની ઠંડક બીજાને આપે છે. એમ સમતાવાળો યોગી બીજાને પણ સમતાવાળા કરે છે. સૂર્ય અને ચન્દ્ર લોકો ઉપર ઉપકાર કરવા માટે ક્લેશને સહન કરે છે. એમ યોગી પણ લોકો ઉપર ઉપકાર કરવા માટે ક્લેશ સહન કરે છે. જીવના સતત પ્રયત્ન કરવાથી અંદરના દુશ્મનોનું બળ ઘટે છે. તેથી તેઓ આત્માને છોડીને ભાગે છે. તેથી આત્માનો સ્વાભાવિક मानं प्रगट थाय छे. (२२) અવતરણિકા - અશુભધ્યાનના ત્યાગથી સમતાનો આનંદ મળે છે. માટે અશુભધ્યાનને છોડવાનો ઉપાય બતાવે છે – શબ્દાર્થ - જેમ બાળકને ગોળ વગેરે આપીને તેની પાસેથી કાંઈ પણ છોડાવાય છે, તેમ ચંચળ મનને શુભધ્યાન આપીને તેની પાસેથી અશુભધ્યાન છોડાવાય छ. (२३) १. चलचित्तं - JI
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy