________________
योगसारः ३/१९
आत्मा मित्रममित्रञ्च
य, दुहाण य सुहाण य । अप्पा मित्तममित्तं च, दुप्पट्ठिअ सुपट्ठिओ ॥३०/३७॥ (छाया आत्मा कर्त्ता विकरिता च दुःखानाञ्च सुखानाञ्च । आत्मा मित्रममित्रञ्च, दुःप्रस्थित: सुप्रस्थितः ॥३०/३७|| भवभावनायामप्युक्तं मलधारी श्रीहेमचन्द्रसूरिभिः - 'दुप्पत्थिओ अमित्तं अप्पा, सुप्पत्थिओ हवइ मित्तं । सुहदुक्खकारणाओ, अप्पा मित्तं अमित्तं वा ॥ १७२॥' (छाया दुःप्रस्थितोऽमित्रमात्मा, सुप्रस्थितो भवति मित्रम् । सुखदुःखकारणादात्मा मित्रममित्रं वा ॥ १७२॥ तत आत्मैव समतया सन्तोषणीयः, कृतं लोकरञ्जनेन ॥१८॥
-
अवतरणिका - लोकानुवृत्तेस्त्याग उपदिष्टः । साम्यहेतवोऽपि लोकानुवृत्त्या सेविताः न साम्यं साधयन्तीति प्रतिपादयति
मूलम् - श्रुतश्रामण्ययोगानां प्रपञ्चः साम्यहेतवे ।
२६३
"
तथापि 'तत्त्वतस्तस्मा -ज्जनोऽयं प्लवते बहिः ॥ १९ ॥
अन्वयः - श्रुतश्रामण्ययोगानां प्रपञ्चः साम्यहेतवे (अस्ति), तथापि अयं जनस्तत्त्वतस्तस्माद्बहिः प्लवते ॥१९॥
કરનારો અને દૂર ફેંકનારો આત્મા છે. દુષ્ટ આચરણ કરનારો આત્મા દુશ્મન છે અને સારું આચરણ કરનારો આત્મા મિત્ર છે. (૩૦/૩૭)' ભવભાવનામાં મલધારી શ્રીહેમચન્દ્રસૂરિજીએ પણ કહ્યું છે, ‘દુષ્ટ આચરણ કરનારો આત્મા દુશ્મન છે, સારું આચરણ કરનારો આત્મા મિત્ર છે. સુખનું કારણ હોવાથી આત્મા મિત્ર છે, દુઃખનું કારણ હોવાથી આત્મા શત્રુ છે. (૧૭૨)' માટે આત્માને જ સમતા વડે ખુશ કરવો, લોકોને ખુશ કરવાથી સર્યું. (૧૮)
-
અવતરણિકા - લોકોના અનુવર્તનનો ત્યાગ કરવાનો ઉપદેશ આપ્યો. લોકોને ખુશ કરવા સેવાયેલા સામ્યના હેતુઓ પણ સામ્યને સાધી આપતાં નથી એમ जतावेछे -
C, H, II
શબ્દાર્થ - જ્ઞાન, ચારિત્ર અને યોગોનો વિસ્તાર સમતા માટે છે, છતાં પણ આ લોકો હકીકતમાં તેની બહાર કૂદે છે. (૧૯)
१. तत्त्वतः कस्माज्जनोऽयं