________________
२५४
युद्धं द्विविधम्
योगसारः ३/१४
मूलम् - यद्यात्मा निर्जितोऽमीभिस्ततो दुःखागमो महान् । यद्यात्मना जिता एते, महान् 'सौख्यागमस्तदा ॥१४॥
अन्वयः - यदि अमीभिरात्मा निर्जितस्ततो महान् दुःखागमः (स्यात्), यदि आत्मनैते जितास्तदा महान् सौख्यागमः (स्यात्) ॥१४॥
पद्मीया वृत्तिः - यदिशब्दो अभ्युपगमे, अमीभिः - आन्तरशत्रुभिः, आत्मा जीवः, निर्जितः - पराजितः, ततः - तर्हि, महान् - दीर्घकालभावी तीव्रतरो वा, दुःखागमः - दुःखस्य- असातस्याऽऽगमः -प्राप्तिरिति दुःखागमः स्यादित्यत्राध्याहार्यम्, यदिशब्दः सम्भावने, आत्मना जीवेन, एते अभ्यन्तरारयः, जिताः - पराभूताः, तदा - तर्हि, महान् - चिरकालं भावी विपुलो वा, सौख्यागमः सुखस्य - सातस्य भाव इति सौख्यम्, तस्याऽऽगमः - लाभ इति सौख्यागमः स्यादित्यत्राऽध्याहार्यम् ।
-
-
युद्धं द्विविधम्-बाह्यमान्तरञ्च । बाह्यशत्रुभिः सह बाह्यं युद्धं भवत्यान्तरशत्रुभि: सहाऽऽन्तरं युद्धं भवति । बाह्ययुद्धेन धनराज्यादिकं लभ्यते । आन्तरयुद्धेनाऽऽत्मनो गुणाः प्राप्यन्ते । धनादिकमशाश्वतम्, गुणास्तु शाश्वताः । अतोऽशाश्वतधनादिप्रापकं बाह्यं युद्धं परित्यज्य शाश्वतगुणप्रापकमान्तरमेव युद्धं करणीयम् । य आत्मानं जयति स त्रिभुवनमपि जयति । य आत्मानं न जयति स त्रिभुवनस्य दासो भवति । उक्तञ्च
શબ્દાર્થ - જો આમના (આત્માના અંદરના દુશ્મનો) વડે આત્મા જીતાયો તો ઘણું દુ:ખ આવે છે. જો આત્માએ એમને (આત્માના અંદરના દુશ્મનોને) જીત્યા તો घ सुखावे छे. (१४)
પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - યુદ્ધ બે પ્રકારનું છે - બહારનું અને અંદરનું. બહારના દુશ્મનોની સાથે બહારનું યુદ્ધ થાય છે, અંદરના દુશ્મનોની સાથે અંદરનું યુદ્ધ થાય છે. બહારના યુદ્ધથી ધન-રાજ્ય વગેરે મળે છે. અંદરના યુદ્ધથી આત્માના ગુણો મળે છે. ધન વગેરે શાશ્વત નથી. ગુણો તો શાશ્વત છે. માટે અશાશ્વત એવા ધન વગેરેને મેળવી આપનાર બહારના યુદ્ધને છોડીને શાશ્વત ગુણો આપનારું એવું અંદરનું જ યુદ્ધ કરવું. જે આત્માને જીતે છે તે ત્રિભુવનને પણ જીતે છે. જે આત્માને
१. भवेत् - A, F, LI२. सौख्यागमस्तत: - C, D, H, I, KI