SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ २३४ विषयस्वरूपम् योगसारः ३/५,६ स्वमनश्चिन्तितं पूरयितुं जनः कपटं करोति । कपटेन स मुग्धजनान् प्रतार्य स्वार्थ સાધતિ | इत्थं कषायाणां स्वरूपाणि प्रोक्तानि । कषायेषु सुखं नास्ति । तथापि जीवास्तान्सुखरूपान्मत्वाऽऽसेवन्ते । अधुना विषयस्वरूपं दर्शयति - मरुभूमौ जलरूपेण भासमाना दीप्ताः सीकता मृगतृष्णिका । तां दृष्ट्वा मरुभूमिवर्तिमृगाणां मनसि जलभ्रमो भवति । सूर्यकिरणाः मरुभूमिस्थसिकतासु पतन्ति । ततस्ता दीप्यन्ते । दूरात्ता जलरूपा दृश्यन्ते । ता दृष्ट्वा तृषिता मृगा जलभ्रान्तास्तदभिमुखं धावन्ति । यदा ते तत्स्थानं प्राप्नुवन्ति तदा तत्र जलं न पश्यन्ति, परन्तु सिकता एव । ततस्तेऽग्रे पश्यन्ति । तत्र जलभ्रमदायका दीप्ताः सिकता दृश्यन्ते । ता दृष्ट्वा पुनर्जलभ्रान्त्या ते धावन्ति । तत्स्थाने प्राप्ते तत्र ते जलं न पश्यन्ति । परन्तु पुरो दीप्ताः सिकता जलभ्रान्त्या ते पश्यन्ति । ते पुनर्धावन्ति । एवंक्रमेण पुरः पुरो धावनेऽपि ते जलं नैव કરવું તે કપટ. પોતાના મનમાં વિચારેલા વિચારને પૂરો કરવા લોકો કપટ કરે છે. કપટથી તેઓ ભોળા જીવોને ઠગીને સ્વાર્થને સાધે છે. આમ કષાયોનું સ્વરૂપ કહ્યું. કષાયોમાં સુખ નથી, છતાં પણ જીવો તેમને સુખરૂપ માનીને સેવે છે. હવે વિષયોનું સ્વરૂપ બતાવે છે - ઝાંઝવાના નીર એટલે રણપ્રદેશમાં પાણી જેવી લાગતી ચળકતી રેતી. તેને જોઈને રણમાં રહેલા હરણોના મનમાં પાણીનો ભ્રમ થાય છે. સૂર્યના કિરણો રણપ્રદેશની રેતી ઉપર પડે છે. તેથી તે ચમકે છે. દૂરથી તે પાણી જેવી દેખાય છે. તે જોઈને તરસ્યા થયેલા હરણો પાણીનાં ભ્રમથી તેમની તરફ દોડે છે. જયારે તેઓ તે સ્થાને પહોંચે છે, ત્યારે ત્યાં પાણી દેખાતું નથી, પણ રેતી જ દેખાય છે. તેથી તેઓ આગળ જુવે છે. ત્યાં પાણીનો ભ્રમ કરાવનાર ચમકતી રેતી દેખાય છે. તે જોઈને ફરી પાણીના ભ્રમથી તેઓ દોડે છે. તે સ્થાને પહોંચે ત્યારે ત્યાં તેમને પાણી દેખાતું નથી, પણ આગળ ચમકતી રેતીને પાણીના ભ્રમથી તેઓ જુવે છે. ફરી તેઓ દોડે છે. આ ક્રમે આગળ ને આગળ દોડવા છતાં પણ તેમને પાણી નથી જ
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy