SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ २२४ वैषयिकं सुखं दुःखदं दुःखोत्पाद्यञ्च योगसारः ३/१ सुखम्, किन्तूपचरितम् । उक्तञ्च सङ्ग्रहशतके - 'विसयसुहं दुक्खं चिय, दुक्खपडियारओ तिगिच्छिय व्व । तं सुहं उवयारओ, न उवयारो विणा तच्चं ॥७२॥' (छाया - विषयसुखं दुःखमेव, दुःखप्रतिकारतश्चिकित्सा इव । तत्सुखमुपचारतः, नोपचारो विना तत्त्वम् ।।७२।।) इन्द्रियपराजयशतकेऽप्युक्तम् – 'जह निबदुमुप्पन्नो, कीडो कडुअंपि मन्नए महुरं । तह सिद्धिसुहपरुक्खा, संसारदुहं सुहं बिंति ॥११॥' (छाया - यथा निम्बद्रुमोत्पन्नः, कीट: कटुकमपि मन्यते मधुरम् । तथा सिद्धिसुखपरोक्षाः, संसारदुःखं सुखं ब्रुवन्ति ॥११॥) वैषयिकं सुखं विषयाणामासेवनेनोद्भवति । प्रथमं विषयाणामासेवनस्येच्छारूपं दुःखं प्रादुर्भवति । ततो विषयाणामासेवनेन तस्या इच्छायाः पूर्तिः क्रियते । ततः सुखं भवति । पुनः कालान्तरे यदा विषयासेवनेच्छा प्रादुर्भवति तदा दुःखं भवति । इत्थं वैषयिकं सुखं दुःखेनोद्भवति दुःखञ्च ददाति । ततस्तद् दुःखोत्पाद्यं दुःखदं चोच्यते । यद्वा वैषयिकसुखस्य सामग्री दुःखेनावाप्यते । ततोऽपि तद् दुःखोत्पाद्यम् । यदिवा वैषयिकसुखानुभवेन बद्धानां कर्मणामुदये दुर्गतिदुःखानि प्राप्यन्ते इत्यत उच्यते - वैषयिकं सुखं दुःखदमिति । उक्तञ्चेन्द्रियपराजयशतके - 'तिलमित्तं विसयसुहं, दुहंच गिरिरायसिंगतुंगयरं । भवकोडिहिं न निट्ठइ, जं जाणसुतं करिज्जासु ॥६॥' (छाया - तिलमात्रं विषयसुखं, दुःखञ्च गिरिराजशृङ्गतुङ्गतरम् । भवकोटिभिर्न निष्ठाति, यत् થાય. (૭૨) ઈન્દ્રિયપરાજયશતકમાં પણ કહ્યું છે - “જેમ લીમડાના ઝાડમાં ઉત્પન્ન થયેલો કીડો કડવી વસ્તુને પણ મીઠી માને છે તેમ મોક્ષસુખથી પરાસ્ત જીવો સંસારદુઃખને સુખ કહે છે. (૧૧)” વિષયજન્ય સુખ વિષયોને ભોગવવાથી ઉત્પન્ન થાય છે. પહેલા વિષયોને ભોગવવાની ઇચ્છારૂપ દુઃખ થાય છે. પછી વિષયોને ભોગવવા પડે તે ઇચ્છા પૂરી કરાય છે. તેથી સુખ થાય છે. ફરી થોડા સમય પછી જયારે વિષયો ભોગવવાની ઇચ્છા થાય ત્યારે દુઃખ થાય છે. આમ વિષયજન્ય સુખ દુઃખથી ઉત્પન્ન થાય છે અને દુઃખ આપે છે. તેથી તે દુ:ખહેતુક અને દુ:ખફલક કહેવાય છે. અથવા વિષયજન્ય સુખની સામગ્રી દુઃખ વેઠીને મળે છે. તેથી પણ તે દુઃખહેતુક છે. અથવા વિષયજન્ય સુખને અનુભવવા વડે બંધાયેલા કર્મોના ઉદય દુર્ગતિના દુઃખો મળે છે. માટે કહેવાય છે કે વિષયસુખ દુઃખફલક છે. ઈન્દ્રિયપરાજયશતકમાં કહ્યું છે - ‘વિષયજન્યસુખ તલ જેટલું છે. તેનાથી થતું દુઃખ મેરુપર્વતના શિખર કરતા વધુ ઊંચું છે. તે કરોડો ભવોમાં પૂરું થતું નથી. તું જે જાણે
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy