________________
२१६ यत्र साम्यं तत्रैव धर्मः
योगसारः २/३७ धर्माभावस्य कल्पना क्रियते तर्हि स्वात्मन एव वञ्चना भवति । ततो मदीयो धर्मः समीचीनः, परकीयो धर्मो न समीचीन इति चिन्ता न कर्त्तव्या, परन्तु येन मार्गेण समतायाः प्राप्तिः स्यात्तत्रैव धर्मो भवतीति विचिन्त्य तेन मार्गेण धर्माराधना कर्त्तव्या।
येन मार्गेण समतायाः प्राप्तिर्न स्यात् तत्र धर्मो न भवति । स यदि स्वकीयो मार्गः स्यात्तहि तत्राऽपि धर्मो न भवति । स यदि परकीयो मार्गः स्यात्तहि तत्राऽपि धर्मो न भवति ।
अत्रायमुपनिषदर्थः-धर्मविषये स्वकीयपरकीयचिन्तां परित्यज्य येन मन: समीभवति स एव धर्म आराध्यः ॥३६॥
अवतरणिका - यत्र साम्यं तत्र धर्म इति तात्त्विकधर्मस्य स्वरूपं सामान्येन प्रदाऽधुना तद्विशेषेण दर्शयति - मूलम् - 'क्षान्त्यादिर्दशधा धर्मः, सर्वधर्मशिरोमणिः ।
सोऽपि साम्यवतामेव, मैत्र्यादिकृतकर्मणाम् ॥३७॥ अन्वयः - क्षान्त्यादिर्दशधा धर्मः सर्वधर्मशिरोमणिः (अस्ति) । सोऽपि मैत्र्यादिપણ જો તેમાં ધર્મ ન હોવાની કલ્પના કરાય તો પોતાના આત્માને જ ઠગવાનું થાય છે. તેથી મારો ધર્મ સારો છે અને બીજાનો ધર્મ સારો નથી એવો વિચાર ન કરવો, પણ જે માર્ગે સમતાની પ્રાપ્તિ થાય તેમાં જ ધર્મ છે એમ વિચારીને તે માર્ગ વડે ધર્મની આરાધના કરવી.
જે માર્ગથી સમતાની પ્રાપ્તિ ન થાય તેમાં ધર્મ નથી. તે જો પોતાનો માર્ગ હોય તો તેમાં પણ ધર્મ નથી અને જો બીજાનો માર્ગ હોય તો તેમાં પણ ધર્મ નથી.
અહીં રહસ્યાર્થ આ પ્રમાણે છે – ધર્મના વિષયમાં પોતાનો અને બીજાનો એવો વિચાર છોડીને જેનાથી મન સમ બને તે જ ધર્મની આરાધના કરવી. (૩૬)
અવતરણિકા - જ્યાં સામ્ય છે ત્યાં ધર્મ છે એમ તાત્વિક ધર્મનું સ્વરૂપ સામાન્યથી બતાવીને હવે તે વિશેષથી બતાવે છે –
શબ્દાર્થ - ક્ષમા વગેરે દશ પ્રકારનો ધર્મ એ બધા ધર્મોમાં મુખ્ય છે. તે પણ મૈત્રી १. क्षान्त्यादिदशधा - A, B, E, F, J, K, LI