________________
चित्तं चञ्चलं सदैवोत्पथचारि च
योगसारः २/२९
१९८
सर्वा अपि मनोवाक्कायप्रवृत्तयः परिहार्या याभिर्मनो दूष्येत् । धर्माराधनां कुर्वताऽपि मनोवाक्कायचेष्टाः शुभमार्गेषु नियन्त्रणीयाः । अन्यथा धर्माराधनायां कृतायां सत्यामपि दुष्टमनोवाक्कायचेष्टाभिर्मनो मलिनं स्यात् ।
अयमत्र सारः समता परमो धर्मः । यया प्रवृत्त्या मनः समं स्यात् साऽऽचरणीया । या प्रवृत्त्या मनो दूषितं स्यात्सा या ॥२८॥
-
अवतरणिका – चित्तनिर्मलीकरणप्रकारा दर्शिताः । अधुना चित्तनिर्मलीकरणोपायं दर्शयति
मूलम् - चञ्चलस्यास्य चित्तस्य, सदैवोत्पथचारिणः । उपयोगपरैः स्थेयं, योगिभिर्योगकाङ्क्षिभिः ॥२९॥
-
अन्वयः - योगकाङ्क्षिभिर्योगिभिः सदैवोत्पथचारिणश्चञ्चलस्यास्य चित्तस्य उपयोगपरैः स्थेयम् ॥२९॥
पद्मीया वृत्तिः - योगकाङ्क्षिभिः- योग :- समतारूपो मोक्षेण वा सह संयोजकः, काङ्क्षितुं-वाञ्छितुं शीलमेषामिति योगकाङ्क्षिणः, तैः, योगिभिः - योगोऽस्त्येषामिति योगिनः, तै:, सदैव – नित्यम्, उत्पथचारिणः - उत्पथे - उन्मार्गे चरितुं शीलमस्येति
મન-વચન-કાયાની તે બધી પ્રવૃત્તિઓ છોડવી કે જેનાથી મન કલુષિત થાય. ધર્મની આરાધના કરતાં કરતાં પણ મન-વચન-કાયાની પ્રવૃત્તિઓ સારા માર્ગોમાં જ નિયંત્રિત કરવી. અન્યથા ધર્મારાધના કરવા છતાં પણ મન-વચન-કાયાની દુષ્ટ ચેષ્ટાઓ વડે મન મલિન થાય છે.
અહીં સાર આ પ્રમાણે છે - સમતા એ શ્રેષ્ઠ ધર્મ છે. જે પ્રવૃત્તિથી મન સમ થાય તે આચરવી. જે પ્રવૃત્તિથી મન દૂષિત થાય તે છોડવી. (૨૮)
અવતરણિકા - મનને નિર્મળ કરવાના પ્રકારો બતાવ્યાં. હવે મનને નિર્મળ બનાવવાનો ઉપાય બતાવે છે -
શબ્દાર્થ - સમતારૂપી યોગને અથવા મોક્ષ સાથે જોડી આપનારા કોઈ પણ
१. चञ्चलस्यापि
-
JI