________________
१८०
देवोपासना साम्यप्राप्त्यर्थमेव कर्तव्या योगसारः २/२१ देवोपासनया मुमुक्षूणां तात्त्विको लाभो न भवति ।
इदमत्राऽवधेयम् - यदि देवोपासनया मनसः कालुष्यं नाऽपगच्छेत् तर्हि देवोपासना न त्यक्तव्या, परन्तु मनःकालुष्यनाशप्रयत्नपूर्विका विशेषभावेन देवोपासना कर्त्तव्या यथा मनसः कालुष्यमपगच्छेत् । स एव देवो उपास्यो यो वीतरागः ॥२०॥
अवतरणिका - कालुष्ये सति साम्यं न भवति । साम्याऽभावे बाह्यो वेषोऽपि निरर्थक इति प्रतिपादयति - मूलम् - किं नाग्न्येन सितै रक्तैः, किं पटैः किं जटाभरैः ।
किं 'मुण्डमुण्डनेनापि, साम्यं सर्वत्र नो यदि ॥२१॥ अन्वयः - यदि सर्वत्र साम्यं नो (स्यात्तर्हि) नाग्न्येन किम् ? सितै रक्तैः पटैः किम् ? जटाभरैः किम् ? मुण्डमुण्डनेनाऽपि किम् ? ॥२१॥
पद्मीया वृत्तिः - यदिशब्दः - सम्भावने, सर्वत्र - सर्वद्रव्यक्षेत्रकालभावेषु, साम्यम् - समत्वम्, नोशब्दो निषेधे, स्यात्तीत्यत्राध्याहार्यम्, नाग्न्येन - नग्न:-वस्त्ररहितः, तस्य भाव इति नाग्न्यम्-वस्त्ररहितत्वम्, तेन, किम् ? - किं प्रयोजनम् ? न किमपीत्यर्थः, एवमग्रेऽपि ज्ञेयम्, सितैः - श्वेतवर्णोपेतैः, रक्तैः - रक्तवर्णोपेतैः, पटैः - वस्त्रैः, किम् ? બીજા હેતુથી કરાયેલી પ્રભુની ઉપાસનાથી મુમુક્ષુઓને વાસ્તવિક લાભ થતો નથી.
અહીં આટલું ધ્યાન રાખવું - જો ભગવાનની ઉપાસનાથી મનનું કલુષિતપણું દૂર ન થાય તો ભગવાનની ઉપાસના ન છોડવી, પણ મનના કલુષિતપણાનો નાશ કરવાના પ્રયત્નપૂર્વક વિશેષભાવથી ભગવાનની ઉપાસના કરવી, જેથી મનનું કલુષિતપણું દૂર થાય. તે જ દેવની ઉપાસના કરવી જે વીતરાગ હોય. (૨૦)
અવતરણિકા - મન કલુષિત હોય તો સમતા ન હોય. સમતા ન હોય તો બાહ્ય વેષ પણ નિરર્થક છે એ બતાવે છે –
શબ્દાર્થ - જો બધે સમતા ન હોય તો નગ્ન રહેવાથી શું ફાયદો? સફેદ અને લાલ કપડાઓ વડે શું ફાયદો? જટાના સમૂહો વડે શું ફાયદો? માથું મુંડાવવાથી ५५॥ शुं यहो ? (२१) १. मुखमण्डनेनापि - 1