________________
द्वितीय: प्रस्तावः
अवतरणिका – प्रथमे प्रस्तावे परमात्मनो स्वरूपं दर्शितम् । अधुना द्वितीयप्रस्तावे परमात्मना प्ररूपितस्य तत्त्वसारधर्मस्य स्वरूपं दर्शयति । प्रथमप्रस्तावान्तिम श्लोके उपदिष्टं वीतराग एव देवो मन्तव्य इति । वर्त्तमानकालीनबहुलोका वीतरागं देवं न मन्यन्ते । ततो द्वितीयप्रस्तावप्रथमवृत्तेन तस्य कारणं दर्शयति -
मूलम् - सर्वेऽपि 'साम्प्रतं लोकाः, प्रायस्तत्त्वपराङ्मुखाः । क्लिश्यन्ते स्वाग्रहग्रस्ता, दृष्टिरागेण मोहिताः ॥ १ ॥
अन्वयः - साम्प्रतं प्रायः सर्वेऽपि लोकाः तत्त्वपराङ्मुखाः स्वाग्रहग्रस्ता दृष्टिरागेण मोहिताः सन्तः) क्लिश्यन्ते ॥१॥
पद्मीया वृत्तिः - साम्प्रतं वर्त्तमानकाले, प्रायः - बाहुल्येन सर्वे - अखिलाः, अपिशब्दो न केवलं केचित् किन्तु सर्वेऽपीति द्योतयति, लोकाः जनाः, तत्त्वपराङ्मुखाः – तत्त्वात् – सत्यस्वरूपात् पराङ्मुखाः- विपरीतमानिन इति तत्त्वपराङ्मुखाः, स्वाग्रहग्रस्ताः स्वस्य-आत्मन आग्रह :- अभिनिवेश इति स्वाग्रहः, तेन ग्रस्ताःआकुलिता इति स्वाग्रहग्रस्ताः दृष्टिरागेण - स्वाभिमतमताभिष्वङ्गरूपेण, मोहिताः
--
,
-
બીજો પ્રસ્તાવ
અવતરણિકા - પહેલા પ્રસ્તાવમાં પરમાત્માનું સ્વરૂપ બતાવ્યું. હવે બીજા પ્રસ્તાવમાં પરમાત્માએ પ્રરૂપેલા તત્ત્વોના સારરૂપ સામ્યધર્મનું સ્વરૂપ બતાવે છે. પહેલા પ્રસ્તાવના છેલ્લા શ્લોકમાં કહ્યું કે, ‘વીતરાગને જ દેવ માનવા’. વર્તમાનકાળે ઘણા લોકો વીતરાગને દેવ માનતાં નથી. તેથી બીજા પ્રસ્તાવના પહેલા શ્લોકથી તેમનું કારણ जतावेछे -
શબ્દાર્થ - હાલ પ્રાયઃ બધા લોકો તત્ત્વથી પરાžખ, સ્વાગ્રહથી બંધાયેલા, દૃષ્ટિરાગથી મોહ પામેલા થકા ક્લેશ પામે છે. (૧)
-
પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - વર્તમાનકાળમાં મોટા ભાગના લોકો પોતાના આગ્રહની પક્કડવાળા છે. હાલ મોટા ભાગના લોકો દૃષ્ટિરાગથી મોહ પામેલા છે, એટલે કે પોતે માનેલા મતના રાગવાળા છે. હાલ મોટા ભાગના લોકો તત્ત્વથી પરાક્રૃખ છે, એટલે કે સત્યથી વિપરીત વર્તનારા છે. આમ વર્તમાનકાળના લગભગ
१. साम्प्रता C | २. क्लिश्यन्ति स्वग्रहग्रस्ता
- DI