________________
१३२
वीतरागं ध्यायन् वीतरागः सन् विमुच्यते
योगसार : १/४५ तीर्थिकाः सर्वैः प्रकारैः रागादीन्संसारस्य मूलभूतान्मन्यन्ते । अस्मिन्विषये ते न विवदन्ते । तत इदं सर्वसम्मतं तत्त्वं रागादयः संसारबीजभूता इति ।
इत्थं संसारवर्धकत्वाद्रागादयो हेयाः । ततो रागादिकारकं रागिदेवध्यानमपि हेयम् । ततश्च तद्ध्यानविषया रागिदेवा अपि हेया, न तूपासनीयाः ॥४४॥ अवतरणिका - वीतरागध्यानलाभं रागिदेवध्यानाऽपायञ्च दर्शयित्वाऽधुना निगमयति - मूलम् - वीतरागमतो ध्यायन्, वीतरागो विमुच्यते । । रागादिमोहितं ध्यायन्, सरागो बध्यते 'स्फुटम् ॥४५॥
अन्वय - अतो वीतरागं ध्यायन् वीतरागः (सन् ) विमुच्यते, रागादिमोहितं ध्यायन् सरागः (सन्) स्फुटं बध्यते ॥४५॥
अतः
पद्मया वृत्तिः अस्मात् कारणात्, यतो वीतरागं ध्यायन् वीतरागो भवति, रागादिदूषितं ध्यायन् रागादिपरवशो भवति, अस्मात् कारणादित्यर्थः, वीतरागं છે. બધા દર્શનવાળા બધી રીતે રાગ વગેરેને સંસારના મૂળરૂપ માને છે. આ બાબતમાં તેમની વચ્ચે કોઈ વિવાદ નથી. માટે આ વાત સર્વસંમત છે કે રાગ વગેરે સંસારના બીજરૂપ છે.
-
આમ રાગ વગેરે દોષો સંસારને વધારનારા હોવાથી ત્યજવા યોગ્ય છે. માટે રાગ વગેરેને કરનારા રાગી દેવોનું ધ્યાન પણ ત્યજવું. તેથી તે ધ્યાનના વિષયરૂપ रागी हेवोने पए। त्य४वा, तेमनी उपासना न ४२वी. (४४)
અવતરણિકા - વીતરાગના ધ્યાનથી થતો લાભ અને રાગી દેવના ધ્યાનથી થતું નુકસાન બતાવીને હવે છેલ્લો નિર્ણય કરે છે -
શબ્દાર્થ - માટે વીતરાગનું ધ્યાન કરનાર વીતરાગ બનીને મુક્ત થાય છે, રાગાદિથી મોહિત થયેલનું ધ્યાન કરનાર સરાગી બન્યો થકો સ્પષ્ટ રીતે બંધાય छे. (४८)
પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - વીતરાગનું ધ્યાન કરનાર વીતરાગ બને છે, રાગ વગેરેથી ખરડાયેલનું ધ્યાન કરનાર રાગ વગેરેને પરવશ બને છે. માટે વીતરાગનું १. स्थिति: - A, B, C, E, F, G, L, स्थितिम् H I स्थितम् - J, KI
-