________________
१२० परमात्मनः स्वरूपम्
योगसारः १/३९ कुत्रचिदपि विषये केनचिदपि सह विवादः कर्त्तव्यः । एवं परमात्मविषयेऽपि विज्ञेयम् ॥३८॥
अवतरणिका - परमात्मनः स्वरूपं जानन्तो जनाः परस्परं न विवदन्ते इति दर्शितम् । तत्र कश्चित्पृच्छति परमात्मनः स्वरूपं किम् ? इति । ततो ग्रन्थकारः परमात्मनः स्वरूपं दर्शयति - मूलम् - स्वरूपं वीतरागत्वं, पुनस्तस्य न रागिता ।
रागो यद्यत्र तत्रान्ये, 'दोषा द्वेषादयो ध्रुवम् ॥३९॥ अन्वयः - पुनस्तस्य स्वरूपं वीतरागत्वं, न रागिता, यद्यत्र रागः (अस्ति) तत्राऽन्ये द्वेषादयो दोषा ध्रुवम् (भवन्ति) ॥३९॥
पद्मीया वृत्तिः - पुनःशब्दो अभ्युच्चये, तस्य - परमात्मनः, स्वरूपम् – स्वभावः, वीतरागत्वम् - रागरहितत्वम्, नशब्दो निषेधे, रागिता - रागयुक्तता, यत् - यस्मात् कारणात्, यत्र - आत्मनि, रागः - प्रीतिरूपः, अस्तीत्यत्राध्याहार्यम्, तत्र - रागयुक्ते आत्मनि, अन्ये - रागव्यतिरिक्ताः, द्वेषादयः - द्वेषः-अप्रीतिरादौ येषां मत्सर-क्रोधमानादीनामिति द्वेषादयः, दोषाः - गुणविरोधिनः, ध्रुवम् - निश्चयेन विनाऽपवादमित्यर्थः, દૃષ્ટિ સ્થાપીને કોઈપણ વિષયમાં કોઈની પણ સાથે ઝગડો ન કરવો. એમ પરમાત્માની पातमा ५९l tuj. (3८)
અવતરણિકા - પરમાત્માનું સ્વરૂપ જાણનારા લોકો પરસ્પર વિવાદ કરતાં નથી, એ બતાવ્યું. ત્યાં કોઈ પૂછે છે કે “પરમાત્માનું સ્વરૂપ શું છે?' તેથી ગ્રન્થકાર પરમાત્માનું સ્વરૂપ બતાવે છે –
શબ્દાર્થ - વળી તે પરમાત્માનું સ્વરૂપ વીતરાગપણું છે, સરાગીપણું નથી, કેમકે જ્યાં રાગ હોય છે ત્યાં વૈષ વગેરે દોષો અવશ્ય હોય છે. (૩૯)
પઘીયાવૃત્તિનો ભાવાનુવાદ - વીતરાગપણું એ પરમાત્માનું સ્વરૂપ છે. નહીં કે સરાગીપણું, કેમકે જ્યાં રાગ હોય છે ત્યાં બીજા દ્વેષ વગેરે દોષો અવશ્ય હોય છે. રાગ એટલે પ્રીતિ, દ્વેષ એટલે અપ્રીતિ. વગેરેથી ઇર્ષા, ક્રોધ, માન વગેરે દોષો
१. वीतरागस्य - G। २. हि यत्र - D। ३. दोषद्वेषादयो - JI