________________
योगसारः १/३५ परमात्माऽऽज्ञापालने लीनैः परमात्माऽऽत्मनि ज्ञायते १११ मूलम् - सदा तत्पालने लीनैः, परमात्माऽऽत्मनाऽऽत्मनि ।
'सम्यक्स ज्ञायते ज्ञातो, मोक्षं च कुरुते प्रभुः ॥३५॥ अन्वयः - तत्पालने सदा लीनैरात्मनाऽऽत्मनि स परमात्मा सम्यक् ज्ञायते, ज्ञातश्च प्रभुः मोक्षं कुरुते ॥३५॥ ___ पद्मीया वृत्तिः - तत्पालने - तस्याः-आज्ञायाः पालनम्-अनुष्ठानमिति तत्पालनम्, तत्र, सदा - अहर्निशम्, लीनैः - रतैः, आत्मना - स्वयम्, आत्मनि - निजस्वरूपे, सः - पूर्वोक्तः, परमात्मा - अवाप्तशुद्धस्वरूप आत्मैव, सम्यक् - यथावस्थितः, ज्ञायते - बुध्यते, ज्ञातः - बुद्धः, चशब्दः - समुच्चये, प्रभुः - परमात्मा, मोक्षं - निर्वाणम्, कुरुते - ददाति ।
तृतीये श्लोके उक्तं - आत्मनाऽऽत्मनि ज्ञातः परमात्मा परमपदं दत्ते इति । विंशतितमे श्लोके उक्तं - आराधितः परमात्मा शिवं कुरुते इति । एकविंशतितमे श्लोके उक्तं - आज्ञापालनात् परमात्माऽऽराद्धो भवतीति । अधुनैतत्सर्वं समन्वेति निगमयति च । यो जिनाज्ञापालने रतो भवति स स्वात्मनि परमात्मानं जानाति । जिनाज्ञापालनेन क्लिष्टकर्माणि निर्जीर्यन्ते । तत आत्मा देशतो निर्मलो भवति । तत आत्मनि परमात्मनो
શબ્દાર્થ – આજ્ઞાના પાલનમાં હંમેશા લીન થયેલા જીવો પોતે પોતાની અંદર તે પરમાત્માને સારી રીતે જાણે છે અને જણાયેલા પ્રભુ મોક્ષ આપે છે. (૩૫)
પરીયાવૃત્તિનો ભાવાનુવાદ - ભગવાનની આજ્ઞાના પાલનમાં રક્ત જીવો પોતે જ પોતાના આત્મામાં રહેલા પરમાત્માને જાણે છે. આત્મામાં જણાયેલા તે પરમાત્મા મોક્ષ આપે છે.
ત્રીજા શ્લોકમાં કહ્યું કે આત્મા વડે આત્મામાં જણાયેલા પરમાત્મા પરમપદ આપે છે. વીશમા શ્લોકમાં કહ્યું કે આરાધાયેલ પરમાત્મા મોક્ષ આપે છે. એકવીશમાં શ્લોકમાં કહ્યું કે આજ્ઞાના પાલનથી પરમાત્માની આરાધના થાય છે. હવે આ બધાનો સમન્વય કરે છે અને ઉપસંહાર કરે છે. જે જિનાજ્ઞાના પાલનમાં રક્ત બને છે, તે પોતાના આત્મામાં પરમાત્માને જાણે છે. જિનાજ્ઞાના પાલનથી ક્લિષ્ટ કર્મોની નિર્જરા થાય છે. તેથી આત્મા આંશિક રીતે નિર્મળ થાય છે. પછી આત્મામાં १. सम्यग्विज्ञायते - D। २. सज्ञायते - A, F, || ३. परैः - JI