________________
९४
पूजाप्रकाराः
योगसारः १/२८ वस्त्रयुगल-वासक्षेप-चूर्ण-पुष्पमाला-पुष्पवृष्टि-पुष्पगृह-गन्धार्चन-अलङ्कार-इन्द्रध्वजઅષ્ટમફત્ત-રીપ-ગીત-નૃત્ય-વાદ્ય-સ્તુતિ-પ્રેતાત્ | કુરું સવોથપ્રશર - વિહા पूया दव्व-भावेहिं अंगअग्गभावेहि।तिविहा विविहा सा य चहाऽणा-सायणासहिया ॥४२॥ मणवयकायविसुद्धी पूया तिविहा जिणेहि णिहिट्ठा। पंचविहा वा अट्ठोवयारसव्वोवयारा वा ॥४३॥ भणिया पंचुवयारा कुसुमक्खयगंधधूवदीवेहिं भत्तीबहुमाणवन्नजणणाणासायणविहीहिं॥४४॥कुसुमक्खयगंधदीवधूवनेविज्जजलफलेहि पुणो । अट्ठविहकम्ममहणी अठुवयारा हवइ पूया ॥४५॥ सत्तरसभेयभिण्णा न्हवणच्चणदेवदूसठवणं वा । तह वासचुण्णरोहण पुण्फारोहणसुमल्लाणं ॥४६॥ पणवण्णकुसुमवुढी वग्घारियमल्लदामपुप्फगिहं । कप्पूरपभिइगंधच्चणमाहरणा विहियं जं ॥४७॥ इंदद्धयस्स सोहाकरणं चउसुवि दिसासु जहसत्ती ।
ફળપૂજા અને નૈવદ્યપૂજા. સત્તર પ્રકારની પૂજા આ પ્રમાણે છે- (૧) સ્નાત્ર કરવું, (૨) વિલેપન કરવું, (૩) વસ્ત્રનું યુગલ પહેરાવવું, (૪) વાસક્ષેપ કરવો, (૫) ચૂર્ણ ચઢાવવું, (૬) પુષ્પની માળા ચઢાવવી, (૭) પુષ્પોની વૃષ્ટિ કરવી, (૮) પુષ્પનું ઘર બનાવવું, (૯) કપૂર વગેરે ગંધથી પૂજા કરવી, (૧૦) અલંકાર પહેરાવવા, (૧૧) ઈન્દ્રધ્વજ ફરકાવવો, (૧૨) અષ્ટમંગળ આલેખવા, (૧૩) દીપક ધરવો, (૧૪) ગીત ગાવા, (૧૫) નૃત્ય કરવું, (૧૬) વાજીંત્ર વગાડવા, (૧૭) સ્તુતિ કરવી. સંબોધપ્રકરણમાં કહ્યું છે - “પૂજા બે પ્રકારની છે - દ્રવ્યપૂજા અને ભાવપૂજા. પૂજા ત્રણ પ્રકારની છે – અંગપૂજા, અગ્રપૂજા અને ભાવપૂજા. પૂજા વિવિધ પ્રકારની છે. પૂજા ચાર પ્રકારની છે – અંગપૂજા, અગ્રપૂજા, ભાવપૂજા અને અનાશાતના. જિનેશ્વર ભગવંતોએ મન-વચન-કાયાની વિશુદ્ધિ વડે પૂજા ત્રણ પ્રકારની કહી છે. પંચપ્રકારી, અષ્ટાચારી અને સર્વોપચારી એમ ત્રણ પ્રકારની પૂજા છે. પુષ્પ, અક્ષત, ગંધ, ધૂપ અને દીપ વડે પંચોપચાર પૂજા કહી છે. અથવા ભક્તિ, બહુમાન, વર્ણવાદ, અનાશાતના અને વિધિ વડે પાંચ પ્રકારની પૂજા છે. પુષ્પ, અક્ષત, ગંધ, દીપ, ધૂપ, નૈવેદ્ય, જલ, ફળ વડે આઠ પ્રકારના કર્મોનો નાશ કરનારી અષ્ટોપચાર પૂજા થાય છે. પૂજા ૧૭ પ્રકારની છે – સ્નાત્ર, વિલેપન, દેવદૂષ્ય સ્થાપન, વાસક્ષેપ, ઘનસાર વગેરે ચૂર્ણ ચઢાવવું, પુષ્પની માળા ચઢાવવી, પાંચ વર્ણના પુષ્પોની વૃષ્ટિ, લટકતી પુષ્પની માળા અને પુષ્પોનું ઘર બનાવવું, કપૂર વગેરે સુગંધી દ્રવ્યથી પૂજા કરવી, અલંકાર પહેરાવવા, યથાશક્તિ ચારે દિશામાં ઈન્દ્રધ્વજની શોભા કરવી, જિનેશ્વર