________________
जिनाज्ञापालनोपायाः योगसारः १/२८ मूलम् - इयं तु ध्यानयोगेन, भावसारस्तुतिस्तवैः ।
पूजादिभिः सुचारित्र-चर्यया पालिता भवेत् ॥२८॥ अन्वयः - इयं तु ध्यानयोगेन, भावसारस्तुतिस्तवैः, पूजादिभिः, सुचारित्रचर्यया (च) पालिता भवेत् ॥२८॥
पद्मीया वृत्तिः - इयं - परमात्माऽऽज्ञा, तु - पुनः, ध्यानयोगेन - ध्यानंपूर्वोक्तशब्दार्थम्, योगः प्रागुक्तार्थः, ध्यानमेव योग इति ध्यानयोगः, तेन, भावसारस्तुतिस्तवैः - भावः-मानसोपयोगो हार्दिकपरिणामो वा, साराः-उत्तमाः, स्तुतयः परमात्मगुणोत्कीर्तनरूपाणि ह्रस्वकाव्यानि, स्तवाः परमात्मगुणोत्कीर्तनरूपाणि बृहत्तराणि स्तोत्राणि, स्तुतयश्च स्तवाश्चेति स्तुतिस्तवाः, साराश्च ते स्तुतिस्तवाश्चेति सारस्तुतिस्तवाः भावेन युक्ताश्च ते सारस्तुतिस्तवाश्चेति भावसारस्तुतिस्तवाः, तैः, पूजादिभिः - पूजा-अर्चा, सा आदौ येषां ते पूजादयः, तैः, सुचारित्रचर्यया - शोभनं-निरतिचारं च तच्चारित्रञ्चेति सुचारित्रम्, तस्य चर्या - पालनेति सुचारित्रचर्या, तयेति सुचारित्रचर्यया, चेत्यत्राध्याहार्यम्, पालिता - आराद्धा, भवेत् - स्यात् ।
पूर्वस्मिन् श्लोके आज्ञाया माहात्म्यं वर्णितम् । तत आज्ञामाहात्म्यं श्रुत्वा कश्चित्प्रश्नयति - 'आज्ञायाः पालनं कथं कर्त्तव्यम् ?' इति । ततो ग्रन्थकारोऽनेन वृत्तेनोत्तरं ददाति -
શબ્દાર્થ – આજ્ઞાનું પાલન ધ્યાનયોગથી, ભાવપૂર્વક સ્તુતિ-સ્તવન બોલવાથી, પૂજા વગેરેથી અને સારી ચારિત્રની ચર્ચા વડે થાય છે. (૨૮)
પઘીયાવૃત્તિનો ભાવાનુવાદ – ધ્યાનરૂપી યોગ તે ધ્યાનયોગ. ધ્યાન અને યોગ શબ્દોનો અર્થ પૂર્વે કહેલ છે. ભાવ એટલે મનનો ઉપયોગ અથવા હૃદયનો પરિણામ. પરમાત્માના ગુણોને ગાવારૂપ સ્તુતિ-સ્તવનો છે. સ્તુતિઓ નાની હોય છે, સ્તવનો મોટા હોય છે. ધ્યાનયોગથી, ભાવપૂર્વક સ્તુતિ-સ્તવનો બોલવાથી, પૂજા વગેરેથી અને નિરતિચાર ચારિત્રના પાલનથી પરમાત્માની આજ્ઞાનું પાલન થાય છે.
પૂર્વેના શ્લોકમાં આજ્ઞાનું માહાસ્ય વર્ણવ્યું. તેથી આજ્ઞાના માહાભ્યને સાંભળીને કોઈક પ્રશ્ન કરે છે, “આજ્ઞાનું પાલન શી રીતે થાય?” તેથી ગ્રન્થકાર આ શ્લોકથી ४१ सापेछ -