________________
६०
___ गुणाऽपेक्षया एकत्वमन्यत्राऽपि प्रसिद्धम् योगसारः १/१८ ‘भरहेरवयविदेहे पन्नरसवि कम्मभूमिगा साहू । एक्कमि हीलियंमि सव्वे ते हीलिया हुंति ॥५२६॥ भरहेरवयविदेहे, पन्नरस वि कम्मभूमिगा साहू । एक्कमि पूइयंमि, सव्वे ते पूइया हुंति ॥५२७॥' (छाया - भरतैरवतविदेहेषु पञ्चदशकर्मभूमिगाः अपि साधवः । एकस्मिन् हीलिते सर्वे ते हीलिता भवन्ति ॥५२६॥ भरतैरवतविदेहेषु, पञ्चदशकर्मभूमिगाः अपि साधवः । एकस्मिन् पूजिते, सर्वे ते पूजिता भवन्ति ॥५२७||) पुष्पमालायामप्युक्तम् - 'भरहेरवयविदेहे, पन्नरसवि कम्मभूमिया साहू । इक्कम्मि पूईयम्मि, सव्वे ते पूईया हुंति ॥४२०॥ एक्कम्मि हीलियम्मिवि, सव्वे ते हीलिया मुणेयव्वा । नाणाईण गुणाणं, सव्वत्थ वि तुल्लभावाओ ॥४२१॥' (छाया - भरतैरवतविदेहेषु पञ्चदशकर्मभूमिगाः अपि साधवः । एकस्मिन् पूजिते सर्वे ते पूजिता भवन्ति ॥४२०॥ एकस्मिन् हीलिते सर्वे ते हीलिता ज्ञातव्याः । ज्ञानादीनां गुणानां सर्वत्रापि तुल्यभावात् ॥४२१॥) अकस्मिन्साधौ पूजिते सर्वेऽपि साधवः पूजिता भवन्ति, एकस्मिंश्च साधौ हीलिते सर्वेऽपि साधवो हीलिता भवन्तीति यदुक्तं तद्गुणापेक्षया साधूनामेकत्वमपेक्ष्यैव । व्यक्तिरूपेण साधूनां भिन्नत्वेऽपि गुणापेक्षया ते सर्वेऽपि तुल्या एव । ये एकस्मिन् साधौ ज्ञान-दर्शन-चारित्रादिगुणाः सन्ति त एव सर्वेष्वपि साधुषु । तत एकस्मिन्साधौ पूजिते हीलिते वा तस्मिन्वर्त्तमाना गुणाः पूजिता हीलिता वा सन्ति । ते गुणाः सर्वेषु કરવાથી ભરતક્ષેત્ર, ઐરવતક્ષેત્ર અને મહાવિદેહક્ષેત્રમાં રહેલી પંદરે કર્મભૂમિના બધા સાધુ ભગંવતોની પૂજા થાય છે અને એક સાધુની હીલના કરવાથી ભરતક્ષેત્ર, ઐરાવતક્ષેત્ર અને મહાવિદેહક્ષેત્રમાં રહેલી પંદરે કર્મભૂમિના બધા સાધુ ભગવંતોની डालना थाय छे. (५२६, ५२७)' पुष्पमाणमा ५९ छ - 'मेसाधुनी ५% કરવાથી ભરતક્ષેત્ર, ઐરાવતક્ષેત્ર અને મહાવિદેહક્ષેત્રમાં રહેલી પંદરે કર્મભૂમિના બધા સાધુ ભગવંતોની પૂજા થાય છે અને એક સાધુની હીલના કરવાથી પંદરે કર્મભૂમિના બધા સાધુ ભગવંતોની હીલના થયેલી જાણવી, કેમકે બધા (સાધુઓ)માં જ્ઞાન વગેરે ગુણો સમાન છે. (૪૨૦, ૪૨૧).” આ વાત ગુણોની અપેક્ષાએ એકત્વને આશ્રયીને જ કહી છે. વ્યક્તિરૂપે સાધુઓ જુદા જુદા હોવા છતાં પણ ગુણોની અપેક્ષાએ તેઓ બધા ય તુલ્ય જ છે. એક સાધુમાં જે જ્ઞાન-દર્શન-ચારિત્ર વગેરે ગુણો છે તે જ ગુણો બધા સાધુઓમાં પણ છે. તેથી એક સાધુની પૂજા કરવાથી તેમનામાં રહેલા ગુણોની પૂજા થાય છે અને એક સાધુની હીલના કરવાથી તેમનામાં રહેલા ગુણોની હીલના થાય છે. તે જ ગુણો બધા સાધુઓમાં રહેલા છે. તેથી બધાય