________________
योगसार : १/१८
स्वरूपापेक्षयैकमेव । एवं परमात्मानोऽपि व्यक्त्यपेक्षया भिन्ना अपि स्वरूपापेक्षया तुल्या एव । ततस्तुल्यगुणवत्त्वेन ते सर्वेऽप्येकरूपा एव । इत्थं परमात्मा एकानेकरूपो भवति- व्यक्त्यपेक्षयाऽनेकः स्वरूपापेक्षया त्वेकः ॥१७॥
अवतरणिका - उपर्युक्तमेव परमात्मन एकत्वं दृष्टान्तेन समर्थ मूलम् जातरूपं यथा जात्यं, बहुरूपमपि स्थितम् । सर्वत्रापि तदेवैकं, परमात्मा तथा प्रभुः ॥ १८॥
यथा बहुरूपमपि स्थितं जात्यं जातरूपं सर्वत्रापि तद् एकमेव, तथा
५८
-
अन्वयः
परमात्मा प्रभुः (एकः) ॥१८॥
-
जातरूपदृष्टान्तः
-
पद्मीया वृत्तिः - यथाशब्दो दृष्टान्तोपन्यासार्थः, बहुरूपं - बहूनि अनेकानि रूपाणि – स्वरूपाणि यस्य तद् बहुरूपम्, अपिशब्द एकरूपं त्वेकमेव भवति बहुरूपमप्येकमेव भवतीति द्योतयति, स्थितं व्यवस्थितं, जात्यं शुद्धं न तु मलिनं, जातरूपं
सुवर्णं सर्वत्र - सर्वस्थानेषु, अपिशब्द एकस्मिन्स्थाने त्वेकमेव परन्तु सर्वत्रापि एकमेवेति द्योतयति, तत् - सुवर्णं, एकं - अभिन्नस्वरूपं, एवशब्दो भिन्नस्वरूपत्वं व्यवच्छिनत्ति, तथाशब्द उपनयप्रदर्शनार्थः, परमात्मा प्रभुः, एक इत्यत्राध्याहार्यम् ।
વ્યક્તિરૂપે ભિન્ન હોવા છતાં પણ સ્વરૂપની અપેક્ષાએ સમાન જ છે. તેથી સમાનગુણવાળા હોવાથી તે બધા ય એકસ્વરૂપ જ છે. આમ પરમાત્મા એક પણ છે અને અનેક પણ છે - વ્યક્તિરૂપે તે અનેક છે, સ્વરૂપની અપેક્ષાએ તે એક છે. (૧૭) અવતરણિકા - ઉપર કહેલ ‘૫૨માત્મા એક છે’ એ વાતનું દૃષ્ટાન્તથી સમર્થન हुरे छे -
ય
શબ્દાર્થ – જેમ ઘણા સ્વરૂપે રહેલું શુદ્ધ સુવર્ણ બધે ય એક જ છે, તેમ પરમાત્મા એવા પ્રભુ પણ એક જ છે. (૧૮)
પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - એક સ્થાનમાં રહેલું શુદ્ધ સુવર્ણ તો એક જ હોય છે, પણ બધે ઠેકાણે રહેલું ઘણા આકારવાળુ શુદ્ધ સુવર્ણ પણ એક જ છે. તેમ પરમાત્મા પણ એક જ છે.