SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ कर्ममालिन्यशोधनादात्मानः परमात्मतुल्या जायन्ते योगसार: १/१५ अन्वयः - यादृशोऽनन्तवीर्यादिगुणोऽतिविमलः प्रभुः (अस्ति) तेऽपि कर्ममालिन्यशोधनात् तादृशा जायन्ते ॥१५॥ ५२ पद्मीया वृत्ति: - यादृश: - यत्स्वरूप:, तदेव स्वरूपं दर्शयति - अनन्तवीर्यादिगुणः - नास्ति अन्त:- पर्यवसानं यस्य तदनन्तम्, वीर्यम् - शक्तिः, अनन्तञ्च तद्वीर्यञ्चेति अनन्तवीर्यम्, तद् आदौ येषामनन्तज्ञानादीनामिति अनन्तवीर्यादयः, ते गुणाः - स्वभावभूता विशेषा यस्य सोऽनन्तवीर्यादिगुणः, अतिविमलः - अतिशयेन अपुनर्भावेन विगत: कर्मरूपो मलो यस्य स इति अतिविमलः प्रभुः - परमात्मा, अस्तीत्यत्राध्याहार्यम्, ते संसारिण आत्मानः, अपिशब्दः परमात्मानस्तु तादृशा सन्त्येव, संसार्यात्मानोऽपि तादृशा भवन्तीति द्योतयति, कर्ममालिन्यशोधनात् - कर्म एव मालिन्यमिति कर्ममालिन्यम्, कर्मणा वा कृतं मालिन्यमिति कर्ममालिन्यम् । तस्य शोधनं शुद्धिरिति कर्ममालिन्यशोधनम्, तस्मात्, तादृशाः - परमात्मतुल्यगुणस्वामिनः, जायन्ते - भवन्ति । - परमात्मा कर्ममालिन्येन सर्वथा विमुक्तः । सोऽतिशेयन निर्मलः । अनन्तज्ञानअनन्तदर्शन-अनन्तचारित्र - अव्याबाधसुख - अक्षयस्थिति-अरूपित्व-अगुरुलघुत्वअनन्तशक्त्यादयः परमात्मनो गुणाः । परमात्माऽनन्तगुणस्वामी । तस्मिन्दोषलेशोऽपि न विद्यते । परमात्मा जात्यसुवर्णवत्सर्वगुणसम्पन्नः । संसार्यात्मन्यपि ते सर्वे गुणा શબ્દાર્થ - જેમ પ૨માત્મા અનંતવીર્ય વગેરે ગુણોવાળા અને અતિનિર્મળ છે તેમ તે આત્માઓ પણ કર્મની મલિનતા દૂર થવાથી તેવા થાય છે. (૧૫) પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - અનંત વીર્ય, અનંત જ્ઞાન વગેરે ગુણો પરમાત્માના સ્વભાવરૂપ છે. કર્મરૂપી મેલથી રહિત હોવાથી પરમાત્મા અતિનિર્મળ છે. કર્મની મલિનતાની શુદ્ધિ થવાથી તે સંસારી આત્માઓ પણ પરમાત્માની સમાન ગુણવાળા थाय छे. પરમાત્મા કર્મની મલિનતાથી સંપૂર્ણ રીતે મૂકાયેલા છે. તેઓ અતિશય નિર્મળ छे. अनंतज्ञान, अनंतद्दर्शन, अनंतयारित्र, अव्याजावसुख, अक्षयस्थिति, અરૂપીપણું, અગુરુલઘુપણું, અનંતશક્તિ વગેરે પરમાત્માના ગુણો છે. પરમાત્મા અનંતગુણોના સ્વામી છે. તેમનામાં જરાય દોષ નથી. પરમાત્મા સો ટચના સોનાની જેમ બધા ગુણોથી યુક્ત છે. સંસારી આત્મામાં પણ તે બધા ગુણો છે જ, પણ તેઓ
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy