________________
આ પુસ્તક પ્રકાશિત કરવા માટે સાઉથ ઇન્ડિયા લેાર મીલવાલા પુનમચંદભાઇ તથા મેલાપચંદભાઇએ રૂા. ૪૦૧, તથા ટ્રીપલીકેનવાલા ખેમચંદ શાહે રૂા. ૨૫૦, તથા શાહુ મગનાજી જીરાજજી મારવાડમાં ગેલવાલાએ રૂા. ૨૫૦, તથા અન્ય ભાવિકાએ આર્થિક સહાય કરી છે તે માટે તે સૌના આભારી છીએ. આ જ્ઞાનસારના પ્રુફ્ સંશોધનમાં પૂ. પંન્યાસજી મહારાજ તથા મુનિશ્રી સૂર્યોદયવિજયજી મહારાજે ઘણી કાળજી રાખી છે છતાં ય રહેલી ભુલા શુદ્ધિપત્રક દ્વારા સુધારવા પ્રયત્ન કરવામાં આવ્યેા છે અને જ્યાં પદો છુટા હેાય તથા ૧-૨ ની ભુલા હાય ( જે શુદ્ધિપત્રકમાં લીધી નથી ) તે અનુસધાનમાં રાખી વાંચવા કૃપા કરવી. પૂજ્યપાદ મહેાપાધ્યાયજી મહારાજના આ જ્ઞાનસાર અન્યનું અધ્યયન કરી સૌ આધ્યાત્મિક શાંતિ મેળવે એ જ
શુભાભિલાષા—
લી. શ્રી શ્વેતાંબર મૂર્તિપુજક જૈન સઘ મદ્રાસ વિ. સં. ૨૦૨૧ જ્ઞાન પચી.