________________
ગાથા ૫મી]
૭૫
આવી હાય, તે તેજ ઉપવાસથી સરે કે અધિક કરવા જોઈએ ? આ પ્રશ્નના ઉત્તરમાં ફરમાવે છે કે-ઉપધાનતપના દિવસે કલ્યાણકતિથિ આવે તે નિયંત્રિત તપ હાવાથી તેજ ઉપવાસે સરે છે.”
આ રીતે એવા પણ કેટલાક તપ હાય છે, કે ચાક્કસ સયેાગેામાં ચાલુ ભેગા આવીજ જાય છે. વધુ વિચારણા,
હજી તમને વિશેષ સમજાય તે માટે આગળ વિચા રીએ. જ્યારે પાંચમની સંવત્સરી હતી, ત્યારે શું જ્ઞાનતપ જૂદો કરી અપાતા હતા ? નહિજ, સંવત્સરીના તપમાં એ તપ આવીજ જતા હતા, એજ પ્રમાણે પાંચમના ક્ષય પ્રસંગે તેના તપ પૂર્વના સંવત્સરીતપમાં સમાઈ જાય, એમાં નવાઈ પામવા જેવુ શુ છે? અરે, પાંચમના ક્ષયની વાત આપણે છેડી દઈએ. જ્યાં ચેાથ પછી પાંચમ ઉદયમાં છે ત્યાંની વાત વિચારીએ. શાસ્ત્ર શું કહે છે?
આખી પાંચમના તપ પણ ચતુર્થાંમાં ગણાય છે કે નહિ ?
(પ્રશ્ન)–ત્યાં તે મને ખબર છે. શ્રી હીરપ્રશ્નમાં એવા
૪૩
પ્રશ્ન છે કે− પર્યુષણાના ઉપવાસ પાંચમમાં ગણાય કે નહિ ? ” એના ઉત્તર આપ્યા છે કેજો છડે કરવાની
૪૩-‘પ્રશ્ન:-વધુઃળોપવાલઃ પશ્ચીમધ્યે જળ્યો ન વાગા उत्तरम् - पर्युषणोपवासः षष्ठकरणसामर्थ्याभावे पञ्चमीमध्ये ગળતે નાન્યથતિ ા” (શ્રી દ્વીપ્રશ્ન, રૃ. ૨૦)