________________
હ
[ તત્ત્વતર
6
તેથીજ પર્યુષણાના પચાસ દિવસેાની વ્યવસ્થા તેની આગળથી ગણાય છે. તે પણ કલ્પકિરણાવલીમાં • આષાઢ શુદ ચૌદસથી આરંભીને ભાદરવા શુદ ચેાથ સુધી કહી છે. તે ૫૧ દિવસે થઈ જતા હેાવાથી શી રીતે ઘટે ? એને ઉત્તર આપ્યા છે કે—
,,
કકિરણાવલીમાં આષાઢ ૧૪ થી આરંભીને યાવદ્ ભાદરવા શુદ ૪ જે જણાવી છે, તે ચૌદશનુ અવધિરૂપે ગ્રહણ કરેલ હેાવાથી તે અંદર ગણાતી નથી. એટલે પુનમથી દિવસ ગણવાના છે. તે પચાસ જ થાય છે.”
""
આ પ્રશ્ન તથા ઉત્તર બન્નેમાં તિથિગ્રહણ કરીને જ ૫૧ તથા ૫૦ દિવસની ગણના જણાવી છે, પણ વાર ગ્રહણ કરીને જણાવી નથી. જે વારથી જ દિવસ ગણવાના હેત, તે ચૌદશ-પૂર્ણિમા તિથિ જણાવવાને બદલે તેના વાર જ જણાવત. આવા વિષયમાં વિદ્વત્સમાજ આપણને ફરીથી ભણવા એસવાનું કહે તેવું કથન કરવુ' જોઇએ નહિ,
અસમર્થ દલીલેાની અનિચ્છનીયતા.
પાંચમના ક્ષયે ત્રીજે ચેાથ કરવાની પુષ્ટિમાં એક એવી દલીલ પણ કરાતી હતી કે ગણેશ ચેાથ પણ તે દિવસે છે માટે સંવત્સરીની ચેાથ તે દિવસે જ થાય.' પણ પાંચમની વૃદ્ધિમાં પડેલી પાંચમે ચેાથ કરતી વખતે માલુમ પડયું કે- ગણેશ ચાથ તે તે દિવસે હતી નહિ પણ મૂળ ચેાથને દિવસે જ હતી.' સિદ્ધાંતી સાથે ચર્ચા કરવામાં હવે શું એવી દલીલ થાય ? ન જ થાય, પણ એકે એની નકલ