SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૫ મી] પર suuwwwwwvouuwwwwwwwwwwww wwwww કારણ સમજાવીને ખૂબ મજબૂત બનાવી છે. (જૂઓ પાછળ જુદે તપ કરાય છતાં તિથિ જુદી ન કરાય –એ વિષે પ્રસ્તુત ગાથાની ટીકામાં.) આપત્તિને તોડ. (પ્રશ્ન)-આ રીતે જ્યારે તમે ચૌદશને દિવસે પુનમનું અનુષ્ઠાન ભેગું સમાવશે, ત્યારે પરવાદિને જે પ્રસંગ આપે તે તમને નહિ આવી પડે? એટલે કે-જે ચૌદશનું કહે તે પુનમના અનુષ્ઠાનને લેપ થયો અને જે પુનમનું કહેશે તે મૃષાવાદ લાગ્યો? (ઉત્તર)–એ પ્રસંગ અમને બીલકુલ નહિ આવે, કેમકે–ચૌદશનું અનુષ્ઠાન પાક્ષિક હેવાથી પુનમનું દેવસિક અનુષ્ઠાન તે ભેગું આવી જ જાય છે. અને ચૌદશને દિવસે પૂર્ણિમાને ભેગ સંપૂર્ણ વિદ્યમાન હેવાથી “ચૌદશ ભેગી પૂર્ણિમા પણ થઈ” એવું કહેવામાં અમને મૃષાવાદ પણ લાગતું નથી. (પ્રશ્ન)-એ દિવસને તમે કયા નામે ઓળખાવશે ? (ઉત્તર)-ચૌદશના નામે. (પ્રશ્ન-ચૌદશના ક્ષયે તેરસમાં તમે તેરસ નામને અસંભવ દેખાડે હતે. અહીં પુનમના ક્ષયે તમે પુનમનું નામ ઉડાવી ચૌદશ” કેમ જણાવે છે? . (ઉત્તર)-ત્યાં અમે કહ્યું છે કે “ક્ષીણ તિથિયુક્ત પૂર્વ તિથિ ક્ષીણતિથિના નામવાળી પણ થાય છે, અર્થાત તે દિવસને
SR No.022246
Book TitleParv Tithi Prakash
Original Sutra AuthorN/A
AuthorJambuvijay Gani
PublisherShah Khubchand Panachand
Publication Year1937
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy