________________
~~
*
નિ
~~-~-~~-~~~-~~~~~
કરાશીનું
ગાથા પ મી ]. પર્વે ત્રણ દિવસનો થાય તે અસભવિત તથા જે તે ઉત્થાપક, આગ્રહી, અને નૈશ્વિન રૂદન
(પ્રશ્ન)-હા, તેવું મેં કહ્યું હતું ખરું. પરંતુ તે બધું હવે શાસ્ત્રમાં જે કહ્યું છે કે- આગ્રહી માણસ પોતાની બુદ્ધિ
જ્યાં બેઠી હોય ત્યાં યુક્તિને દોરી જાય છે.” તેના જેવું મને લાગે છે, એટલે મારું તે કથન ઉલટું મને જ લાગુ પડે છે. મારું હવે એ પૂછવું છે કે-“આ બધું ખરું, પણ તમે પરગચ્છીને પુનમને દિવસે ચૌદશ કરવા સામે પ્રશ્ન પૂછે છે કે-“પુનમને દિવસે કરાતા પાક્ષિક અનુષ્ઠાનને તમે પુનમનું અનુષ્ઠાન કહેશે કે ચતુર્દશીનું અનુષ્ઠાન કહેશે ?” આ પ્રશ્ન જ શું નથી સૂચવતે કે-આપને એક દિવસે એકજ અનુષ્ઠાન કરવું ઈષ્ટ છે?”
એક દિવસે એકજ તિથિના અનુષ્ઠાનની ગેરસમજ.
(ઉત્તર)-ભે મિત્ર! પુણિમામાં ચૌદશની ગંધ સરખીયે નથી, વાસ્તે પરગચ્છી સામે આપત્તિ આપવા માટે અમે એ પ્રશ્ન પૂછે છે. તે અડધી વાત ઉપાડીને તમે જે આશય તારે છે તેથી અજ્ઞાન લોકોને મુંઝવણ થાય એ
૩૪-“મારા વત નિપતિ શુ તત્ર મતા निविष्ठा। पक्षपातरहितस्य तु युक्तिर्यत्र तत्र मतिरेति निवेशम्"॥ ભાવાર્થ–પક્ષપાત રહિત માણસની બુદ્ધિ જ્યાં યુતિ હોય ત્યાં જાય છે, જ્યારે આગ્રહી માણસ પોતાની બુદ્ધિ જ્યાં બેઠી હોય ત્યાં યુક્તિને દોરી જાય છે. (શ્રી રૂપાણા ૨ ૩રા રૂ જાથા , જાઢવા ફૂટી, . . ૪૭)
એક