________________
ગાથા ૫ મી ]
એવું શાસ્ત્રકાર મહારાજનું અવધારણ નિર્વિવાદ ઘટી જાય છે કેમકે-જ્યાં તિથિ હોય ત્યાં જ તેનું આરાધન થઈ શકે. તિથિ વિના તિથિનું આરાધન ન જ થઈ શકે એ દેખીતું છે. આથી જ આ શાસ્ત્રમાં તિથિની હાનિવૃદ્ધિ તથા ઉદય અંગે સમાપ્તિવાળું સાધારણ લક્ષણ ( જાઓ ગાથા ૧૭) કહેવાનું છે. પરવાદિને સંમેહ નહિ કરવાનું આ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. અત્રે તમને પણ તે નહિ કરવાનું કહેવું અગ્ય નથી.
(પ્રશ્ન)-તમારી વાત તે સાચી છે, પૂર્વારા તે ન જ થાય.
(ઉત્તર)-તમને બરાબર જગ્યું?
(પ્રશ્ન)-હા, એમ ન માનીયે તે ઘણી અવ્યવસ્થા આવી જાય છે.
(ઉત્તર)–શી શી? પૂર્વાને બદલે પૂર્વતરાથી આવતી અવ્યવસ્થા
(પ્રશ્ન)-જૂઓ, પુનમક્ષ ચૌદશતિથિ માનીને તેમાં પુનમ ન કરતાં તેરસે જઈએ, તે એવી અવસ્થા આવી જાય છે કે ન પૂછો વાત. (૧) પહેલી તે એ અનવસ્થા આવે છે કે–પુનમને ચૌદશમાં માની, ચૌદશને તેરસમાં માની, અને એ રીતે જે પુનમના ક્ષયે તેરસ કરાય તે પાછળ ચાલ્યા જ જાઓ. તેરસ બારસમાં છે, બારસ અગીયારસમાં છે, અગીયારસ દશમમાં છે. પુનમના ક્ષયને કયાં ઉભે રાખશે? કયાંય પત્તો નહિ લાગે. તિથિના સંપૂર્ણ ભોગ