________________
ગાથા. ૫ મી ]
(પ્રશ્ન)-હા.
(ઉત્તર)–અને ચૌદશ ? (પ્રશ્ન)-ચૌદશ તેરસે કરવી. (ઉત્તર)-ચૌદશના ક્ષય વિના ?
(પ્રશ્ન)-એમ્ !
(ઉત્તર)–તા ઔદાયિક આઠમને તમે સાતમે કેમ
કરતા નથી?
૪૭
(પ્રશ્ન)–અહીં પુનમના ક્ષય છે માટે તેરસ લેવાનુ' હું
જણાવું છું.
(ઉત્તર)–તે પુનમની વતી કે ચૌદશની વતી? (પ્રશ્ન)–પુનમની વતી.
(ઉત્તર)–તેરસને દિવસે પુનમના ભાગ છે?
તિથિભાગ સંપૂર્ણ થતા જોઇએ.
(પ્રશ્ન)-ના, પણ તેરસે ચૌદશના અને ચૌદશે પુનમના ભાગ છે ને?
(ઉત્તર)–આહા ! ત્યારે તે લેકવ્યવહારને અને ઔયિક તિથિના નિયમને તમે તિલાંજલી આપી દો.
(પ્રશ્ન)-કેમ ?
(ઉત્તર)–એકમમાં મીજના ભાગ આવશે, ચેાથમાં પાંચમના ભાગ આવશે, સાતમમાં આઠમના ભાગ આવશે, એટલે બધે તમારાથી આજે એકમ આદિ છે એમ કહેવાશે નહિ અને ખીજાદિ ઉદ્દયતિથિને ખીજાતિ દિવસે સ્વીકારી શકાશે નહિ.