________________
ગાથા ૫ મી ]
૩૯
,
અને પાંચમે ત્રીજના નવા કદાગ્રહ તમે ભલા થઈ શા માટે સેવા છે ? પહેલા વાદિની તેર બેસણાંની વાતને તે બીજા વાદિએ · અશાસ્ત્રીય હાવા સાથે અસંબદ્ધ અને અનિયત ’ જણાવી વજન નહિ રાખવા લાયક હેલી છે. પણ પાંચમના ક્ષયે ત્રીજના ક્ષય કરવાની રસિકતા બતાવતાં તેમણે કહ્યું છે કે- પુનમના ક્ષય હાય ત્યારે પૂર્વતિથિના ક્ષય કરવા જોઇએ, કિન્તુ પૂર્વની ચતુર્દશી પતિથિ હાવાથી તેના ક્ષય કરાય નહિ એટલે તેરસના ક્ષય કરાય છે,' તે પણ અસત્ય છે. જો તમે આ માનશે તે પરવાદિને શાસ્ત્રકારે જેવી આપત્તિ આપી હતી તેવી તમને પણ આવશે, એટલે કેજ્યાં ક્લ્યાણકતિથિ નામને ક્ષય આવ્યા . હાય, ત્યાં કલ્યા કતિથિ પતિથિ હાવાથી તેના ક્ષય તમારાથી માની શકાશે નહિ. તેનાથી પૂર્વતિથિ આઝમ છે, તે પતિથિ હાવાથી તેને ક્ષય કરી શકાશે નહિ. એટલે તમારે સાતમના ક્ષય કરી સાતમે આઠમ અને આઠમે નામ કરવી પડશે, તેવું તમે કરતા નથી, એ બતાવી આપે છે કે–ક્ષય કરી નાખવાની ખાબતમાં તમે ખાસી ભીંત ભૂલ્યા છે. આ ઉપરથી તમે ઉભયને સમજાશે કે-પુનમના ક્ષયે તેરસના ક્ષય કરવા તથા તે જ પ્રમાણે ભાદરવા શુદ પાંચમના ક્ષયે ત્રીજને ક્ષય કરવા.' એ શાસ્ત્રનીતિથી તદૃન વિરૂદ્ધ છે. એમ કરવાથી પિકખ અને સવત્સરી જેવી ઉદયમાં રહેલી મહાન પર્વતિથિના વિનાશ કરાય છે, કે જે આજ્ઞાભંગ તથા મિથ્યાત્વ આદિ દોષો પ્રમાણે ‘ પુનઃમ અથવા પાંચમની વૃદ્ધિએ
કરવામાં ચાકા રહેલા છે. આજ તેરસ અથવા