________________
૨૮
[તવતરં૦ ચોથની આગળ આવતી પાંચમ પણ પર્વતિથિ રૂપે જ છે. એટલે ચોથના ક્ષયે સંવત્સરી પણ તમારે પાંચમે જ બજાવવા વ્યાકુલ થવું પડશે. છતાં ત્યાં તે તમે અમારી માફક ફ પૂર્વાના નિયમ મુજબ ત્રીજ જ અંગીકાર કરે છો, પરંતુ પાંચમે ચુથ નથી કરતા. તેજ પ્રમાણે ચૌદશના ક્ષયે તમે તેરસે ચૌદશનું કૃત્ય કરે, પણ પૂર્ણિમાએ કરવા તત્પર ન થાઓ.
ખરેખર, ચૌદશ વિના ચૌદશનું કૃત્ય પૂર્ણિમામાં કરવું તદ્દન અયુક્ત જ છે. શ્રી પરમાનંદે “રૂદ્ર પશ્ચિય સામાચારી” નામના ગ્રંથમાં અને જિનવલભસૂરિએ પૌષધવિધિમાં લખ્યું છે કે
જ જે તે દિવસે ચૌદશ હોય તો પ—િ અથવા ચેમાસી પડિકમવી, જે ન હોય તે દેવસિક અથવા સંવત્સરી (જે દિવસ - ૩૦-આ સ્થળે મુકિત પ્રતમાં “જિં ચ વિર્ય पञ्चदश्यां न युक्तमेव, चतुर्दशी (अह चउदसी तो पक्खिअं) पडिक्कमिय साहुविस्सामणं कुणइत्ति भवदाप्तोक्तेः".
આટલે જ પાઠ છાપેલે છે, જ્યારે અમારી પાસેની પ્રતમાં નીચે પ્રમાણેને પૂરે પાઠ છે___ "किं च पाक्षिककृत्यं पञ्चदश्यामयुक्तमेव, चतुर्दशीमन्तरेण तत्कृत्यस्यायुक्तत्वात्, यदुक्तमभयदेवसूरिमुखात्परमा. नन्दनाम्ना 'रुद्रपल्लियसामाचार्या' पौषधाधिकारे जिनवल्लभसूरिणा 'पौषधविधि' प्रकरणे *"जइ तंमि दिणे चउदसी तो पक्खियं चाउम्मासि वा, अह न तो देवसियं संवत्सरिअं घा पडिक्कमिअ साहु विस्सामणं कुणइत्ति।"
સુજ્ઞ વાંચકે આ બન્ને પાઠનું અંતર સ્વયં માપી લેશે. .