________________
^^^
^
^^^^
^^^^^છે.
૨૪૦
[ તવંતરં તે પછી અપ્રામાણિક સમાચારીને તમે વિરોધ કરે તેને કશે જ અર્થ રહેતો નથી. તેમને મત પણ પ્રવૃત્તિ કિંવા તેમની ચાલી આવતી પરંપરાના નામે પ્રામાણિક ઠરી જશે, અને એજ દલીલ પ્રમાણે મિથ્યાદ્રષ્ટિએની પ્રવૃત્તિને પણ તમારે સત્ય માની લેવી પડશે. તેઓની સમાચારી અંગીકાર કરી લેવાની આપત્તિમાંથી તમે શી રીતે બચી શકશો? આ ગ્રન્થકારે તમારી સામે સુંદર પ્રકાશ ધર્યો છે. તિથિવિષયક પ્રાચીન શાસ્ત્રાનુસારી અવિચ્છિન્ન પરંપરા મુજબ આજે આપણે શું કરવું ઘટે, તે સંબંધી હવે આપણને જરાયે ગુંચવાડે રહી શકે તેવું નથી. અમે સપ્રેમ ઈચ્છીએ છીએ કે સુજ્ઞ વાચકે એને સદુપયોગ કરે.
આ સ્થળે ગ્રન્થકારે પિતાની ટીકામાં ગચ્છાન્તરીની ચર્ચા કરી છે અને તેની ઉત્પત્તિની તવારીખે પણ જણાવી છે. તે સઘળું અત્રે ઉતારવા કરતાં જેઓને તેની જિજ્ઞાસા હોય તેઓને તે મૂલ ગ્રન્થમાંથી જ જોઈ લેવા માટે ભલામણ કરવી બસ થઈ પડશે. આ ગાથાના ટીકાપાઠમાં પણ ખાસ પાઠાંતર છે, કિન્તુ તેટલે વિસ્તાર કરવાની અહીં જરૂર નહિ હોવાથી અમે આપતા નથી. કે ૪૭ ગાથા ૪૮ થી પદ સુધી સિદ્ધાંતવિરૂદ્ધતાનું ચિન્હ.
હવે સિદ્ધાંત વિરૂદ્ધ સમાચારીનું મૂલમાં જ જ્ઞાન કરાવવા માટે નવ ગાથાઓ સાથે ફરમાવે છે – जह सिद्धंतविरुद्धं, करिजमाणं पि जेण चिंधेण। जाणिज्जइ तं चिंधे, सुयाणुसारेण वुच्छामि ॥४८॥