________________
ર૩૮
[તત્વતર
પરાને પુનરૂદ્ધાર કરવા જેવું છે, એમાં કેઈન પણ બે મત ચાલી શકે તેવા નથી.
પિતાની વર્તમાન પ્રવૃત્તિ શાસ્ત્રથી વિરૂદ્ધ હોય છતાં, જેઓ શાસ્ત્રને વિરોધ માને નહિ, તે બેટી હોવા છતાં ખરી તરીકે મનાવવા મથે અને શાસ્ત્રની સાચી પ્રવૃત્તિને કેમેય કરી આદર કરે નહિ, એ ભયંકર જાતની વિરાધકદશા છે, ગ્રન્થકાર મહારાજે આ ગાથાની ટીકામાં તેવાઓની પાસે ઉભા રહેવામાં પણ પાપ જણાવ્યું છે, તેમનું વચન સાંભળવામાં અને તેઓ કહે તેમ કરવામાં તે શાસ્ત્રકારના મતે મહા પાપ રહેલું હોય એમાં નવાઈજ નથી. વગર વિચારે તેવું કઈ પણ કરવાની આ શાસ્ત્રકાર દરેક ભવ્યાત્માએને સાફ મનાઈ કરે છે. નીચેની ગાથા જેવાથી એ વસ્તુ સ્પષ્ટ દેખાઈ આવે તેમ છે. કદા
ગાથા ૪૭ મી: વ્યતિરેક, ઉપલી ગાથામાં શુદ્ધ સમાચારીનું લક્ષણ સમજાવવામાં આવ્યું. હવે આ ગાથામાં “એથી વિપરીત હોય તે બીસ્કુલ માનવા ગ્ય નથી—એ દ્રષ્ટાંતથી સ્પષ્ટ સિદ્ધ કરી આપે છે – इहरा पसत्थनामा,
विपंडिआणं पमाणमिह न जाओ। विसमिस्सपायसं वा,
તિવિહં તિવિળ વજ્ઞિજ્ઞr nકા