________________
FE ae j>even&>]
શ્રી તત્વતરંગિણી
- A
તિથિ પ્રકાશ નામક વિશિષ્ટ વિવેચનાત્મક
અનુવાદ
श्रीवीतरागाय
નમઃ
अनुयोगभृतान्नत्वा, भव्यानां हितकाम्यया । तरङ्गिणिपदार्थेषु, प्रकाशस्तन्यते मया ॥
ગાથા ૧ લી : મૂલપ્રથનુ મંગલાચરણ તથા વિષયકથન શ્રી તત્ત્વતર’ગિણી શાસ્ત્રના ર્યાં મહામહેાપાધ્યાય શ્રી ધર્મ સાગરજીગણી ગ્રંથની શરૂઆત કરતા પહેલાં પ્રસ્તુત ગ્રંથની સમાપ્તિ માટે વિઘ્નના વિનાશ કરનારી અભીષ્ટ દેવતાની સ્તુતિ કરે છેनमिऊण वद्धमाणं तित्थयरं तस्स तित्थमवि सारम् । वुच्छामि तिहिविआरं तत्ततरंगिण जहासुतं ॥१॥
( પતિથિ પ્રકાશ )—શ્રી વ માનસ્વામી, જે વમાન જૈનશાસનના ચરમ તી કર મહારાજ છે, તેમને અને તેમના પ્રધાન તીને પણ નમસ્કાર કરીને તિથિઓના આરાધ્યપણે જેમાં વિચાર