________________
૨૦૮
[તત્ત્વતરું
વર્તમાન પર્યુષણાની અપેક્ષા એ પછી આવેલ અધિક માસ પણ આગામી પયુંષણાની અપેક્ષાએ પૂર્વમાં જ આવે છે, માટે તે પણ તમારે પ્રમાણ માનવો પડશે !
વિધિપ્રપા પ્રમાણ નથી, જે તમે વિધિપ્રયાના ૧૧ કાઠથી અધિક માસને પ્રમાણ માનવાનું જણાવતા હે તે તે, અને તેમાં રહેલાં બીજાં વચનો પણ આગમબાધિત આદિ કારણથી સર્વને અપ્રમાણ છે. જે એમ પૂછે કે
એના અનુયાયીઓને તો એ પ્રમાણ છે ને?” તે કહેવું પડશે કેતેઓ એજ ગ્રન્થમાં પાક્ષિકાદિ પર્વતિથિ જ્યારે પડી હોય ત્યારે પૂર્વતિથિ જ લેવી પણ પછીની તિથિ નહી લેવી, કારણ કે તેમાં તેના ભોગની ગંધ સરખી પણ નથી,' એવું જે કહ્યું છે તે માનતા નથી. તેથી તેઓને મતે પણ એ ગ્રન્થના કર્તા અપ્રામાણિક ઠરે છે. તેમ હોવાથી તેમની ઈતર કૃતિઓ ભેગી આ કૃતિ પણ અપ્રામાણિક જ છે. માટે જ “એ ગ્રન્થકાર અપ્રામાણિક છે ” એવો દાખલે આ ગ્રન્થમાં આગળ જણાવવામાં આવશે.
८१-"न च 'संवच्छरियं पुण आषाढचउमासयाओ नियमा पण्णासइमे दिणे कायव्वं, न इक्कपंचासइमे, जया वि लोइयटिप्पणयाणुसारेण दो सावणा दो भद्दवया भवंति तया वि पण्णासइमे दिणे, न उण कालचूडा विवख्खाए असीइमे, 'सवीसइराए मासे वइकंते पज्जोसवेति' त्ति वयणाउ त्ति खारતર્યા વિધિ પાયામ” (પૃ. ૨૨)
૯ર-“ય ઘનિવારૂપતિથી કફ તથા પુતિહી चेव तब्भुत्तिबहुला पच्चक्खाणपूयाईसु घिप्पइ, न उत्तरा तब्भोगगंधस्स वि अभावाउ' त्ति वचनानङ्गीकारेण तत् कर्तुનાત્વીકાર..” (પૃ. ૨૨)
૯૩-મુકિતમાં આટલું છે, પણ લિખિતમાં સંધપટ્ટક વૃત્તિના