________________
૧૮
[તત્ત્વતર
થાય છે ત્યારે ક્ષયવૃદ્ધિ થાય છે. તેની સમજુતી માટે તે જ ઠેકાણે આપેલુ' ચિત્ર ફરીથી ધ્યાનમાં લઇ લેવુ.
જૈનમત પ્રમાણે પણ પર્વતિથિની થતી ક્ષયવૃદ્ધિ
કેટલાક એમ કહે છે કે-જૈનમતમાં પતિથિની ક્ષયવૃદ્ધિ થતી નથી.’ કિન્તુ તેમનું આ કહેવુ... ખરાખર નથી, કારણ કે, જૈનશાસ્ત્રોમાં દરેક તિથિની ક્ષયવૃદ્ધિ થતી હોવાનું કહેલુ' છે. આ વાતના જરા આપણે વિચાર કરીએ પરિપૂર્ણ ત્રીસ અહેારાત્ર પ્રમાણ એક કર્મમાસ કહેવાય છે. એગણત્રીસ અહારાત્રી ઉપર એક આખા દિવસના ખત્રીસ ખાસડીઆ ભાગ પ્રમાણ (૨૯૨) ચંદ્રમાસ ગણાય છે. અને ૩૦ા દિવસના એક સૂર્યમાસ થાય છે. `માસ સાથે ચદ્રમાસ વિચારતાં પ્રતિવર્ષે છ ક્ષયતિથિએ આવે છે. અને ક માસ સાથે સૂ`માસ વિચારતાં છ વૃદ્ધિતિથિઓ આવે છે. એ પ્રમાણે ક્રમસર થતાં પાંચ વર્ષ પ્રમાણુ એક યુગમાં એકમથી પુનમ સુધીની તમામ તિથિને યવૃદ્ધિના રાગમાંથી પસાર થવું પડે છે. આજ કારણથી શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ સુત્રામાં સ્પષ્ટ અક્ષર છે કે એક વર્ષમાં છ ઋતુઓ છે, તેમાં છ ક્ષય રાત્રીએ છે અને છ અધિક રાત્રીઓ છે.
૨૩-“તત્વ વસ્તુ મે છ પદૂ i ......તત્વ લહુ મે છે એમર્ત્તા ૐ તું......તત્ત્વ હતુ મે છે અતિત્તા ö ૐ... "छच्चेव य अहरत्ता आइच्चाओ हवंति माणाई । छच्चेव ओमरत्ता चंदाहि हवंति माणाहिं ॥ (इति सूर्य पशप्ति मु. पृ. २०२ सूत्र ७५, एवं श्रीउत्तराध्ययन आदि)
""