________________
ગાથા ૧૭ મી]
૧૭૩
આધુનિક છેતરપીંડીના નમુના આધુનિક જમાનામાં ધર્મની શ્રદ્ધા તથા આચરણને શિથિલ બનાવવા માટે આવા તે તરેહવાર તરિકકાઓ અજમાવાય છે. એક કહે છે કે “આપણે શ્રી મહાવીર ભગવાનના અહિંસા-સિદ્ધાંતને માનીએ છીએ, પણ રાત્રી ભોજન તથા કંદમૂળને જે નિષેધ કરાય છે તે બરાબર નથી. એમ કરવાથી શરીરનું આરોગ્ય જળવાય નહિ અને તે વિના દેશનું કે ધર્મનું આપણાથી રક્ષણ થઈ શકે નહિ.” બીજે કહે છે કે-“સત્યને સિદ્ધાંત સરસ છે, પણ તે “હિતાહિતના વિચાર પૂર્વક શાસ્ત્રવચનને આધીન રહીને જ બલવું જોઈએ” એમ નહિ, પણ આપણને ઠીક લાગે તે સ્વતંત્રતાથી કહેવું જોઈએ. પંક્તિગુલામીમાંથી આપણે આપણે ઉદ્ધાર કરે જોઈએ. ત્રીજે કહે છે કે “સંયમ આપણે જરૂર માનીએ છીએ, ત્યાગ વિના આપણી સિદ્ધિ નથી, પરંતુ આપણી લક્ષ્મી અને વસ્તીને હાસ થઈ જાય તેમ નહિ કરવું જોઈએ, સાધુઓએ સંસાર-અસારતાના વૈરાત્પાદક ઉપદેશે નહિ આપવા જોઈએ. સંસારને ત્યાગ કરવા કરતાં સંસારમાં રહી સેવા બજાવવી એ મહાન ધર્મ છે. વિધવા યુવતિઓ સાથે ઘર માંડીને તેમનાં વૈધવ્ય-દુઃખને હરવાં જોઈએ.” ચોથે કહે છે કે-“શા આપણને માન્ય છે, પણ જમાનો આપણે જો જોઈએ. મતમતાંતરોએ દુનિયાને હેરાન કરી નાખી છે, આપણે તે લેક જેમાં રાજી રહે તે કરવું.' પાંચમે કહે છે કે તપશ્ચર્યા આત્મસિદ્ધિનું પરમ સાધન છે. પણ ભૂખ્યા રહેવું એનું નામ તપશ્ચર્યા નથી. મનને શક્તિમાં
આપણે તો લા
સિદ્ધિનું પરમ
શક્તિમાં