________________
*
ગાથા ૧૭ મી].
૧૪૩ આઠમની માનવી પડશે. ત્રીજા અને ચોથની ક્ષયવૃદ્ધિ કહેનારા અમે સાતમ અને આઠમની ક્ષયવૃદ્ધિ નથી કરતા,એથી પૂરવાર થાય છે કે અમારા બન્ને વિરૂદ્ધ પક્ષે ખેટા જ છે.
પુનમ-અમાસ વૃદ્ધિનું બીજું શાસ્ત્ર પ્રમાણ.
(ઉત્તર)–તેરસ, ત્રીજ અને ચોથની ક્ષયવદ્ધિ કરવાની સાબીતીમાં તમેએ મૂખ્યતયા રૂઢીનું જ શરણું પકડેલું હોવા છતાં, કેટલાક શાસ્ત્રના પાઠો આપવાની પણ ચેષ્ટા કરી છે તે પાઠે બીજા કોઈ નથી પણ શ્રી હરિપ્રશ્નના અને સેનપ્રશ્નના છે, એ પાઠ તે હાલની પ્રચલિત રૂઢી અને તેના બળે સરજાયેલી તમારી માન્યતા એ બનેને કેટલે ઘેર વિરોધ કરે છે. તે અમે પાછળ બતાવી ગયા છીએ. તમારા સંતે ષની ખાતર ખુદ પુનમ-અમાસ માટે પણ એક વધુ શાસ્ત્રાધાર અમે તમને બતાવીએ છીએ. તેનાથી તમને સ્પષ્ટ સમજાઈ જશે કે-પૂનમ-અમાસની વૃદ્ધિ હોય ત્યારે પણ તેરસ કે ચૌદશ શાની યે વૃદ્ધિ કરવી બીનજરૂરી છે. શ્રીહીરપ્રશ્નમાં એમ પૂછવામાં આવ્યું છે કે
“પુનમ-અમાસની વૃદ્ધિ હોય ત્યારે પહેલાં તે બીજી તિથિ આરાધ્ય ગણાતી હતી. પણ કઈક એમ કહે છે
૬૬-“પ્ર-દૂમિUSમાવીચો પૂર્વમૌશિતિથિराराध्यत्वेन व्यवह्रियमाणाऽऽसीत् । केनचिदुक्तं श्री तातपादाः पूर्वतनीमाराध्यत्वेन प्रसादयन्ति तत् किमिति ?"॥५॥
" उत्तरम्-पूर्णिमामावास्ययोवृद्धौ औदयिक्येव तिथिराન વિશે વા”
(શ્રી દો પ્રશ્ન p. ૩૯)