________________
૧૩૦.
[ તવતરંટ
દ્રષ્ટિસંહ નામને અધમ દેષ તે છે કે જેને લીધે આદમી આગમના વિષષમાં તત્વ સરખું હોય ત્યાં પણ ફક્ત નામ જુદાં જુદાં છે તેટલા કારણથી વિપરીત દ્રષ્ટિ વાળ બને છે.”
ભગવદુભાષિત સત્યને આપણે અનુસરવું તેમાં બીજા અનુસરે છે માટે આપણને મિથ્યાત્વ લાગે, એ ભય રાખ નકામો છે.'
દિપિકીર શું કહે છે? (પ્રશ્ન-એ વાત ખરી છે. આપણે ઋષભાદિ ગ્રેવીસ તીર્થકર માનીએ છીએ અને તેઓ પણ માને છે, તેથી તેમની સાથે આપણે સમાચારી કાંઈ એક થઈ જતી નથી કિંવા આપણને મિથ્યાત્વ પણ લાગતું નથી. અને તેઓ માને છે માટે આપણે ન માનવા જોઈએ અથવા તેઓ માને છે માટે ભગવાન જ ખોટા છે,” એવું પણ આપણાથી બેલી શકાય નહિ. અસ્તુ.
હવે તમોએ પાછળ શ્રી સેનપ્રશ્નના જે પાઠ આપ્યા છે તેમાં વૃદ્ધિ પ્રસંગે ઔદયિક તિથિનું ગ્રહણ કરવા वतारणीयम्...तेषामवक्षाकरणे सकलदुःखमूलभूताया भगवदवज्ञायाः प्रसङ्गाद न काचित् कल्याणसिद्धिरिति” ॥६९३-६९४॥" (૩પર૧૬, ૬, ૨૨૮) १३-"गुणतस्तुल्ये तन्वे, संज्ञाभेदागमान्यथादृष्टिः।
भवति यतोऽसावधमो, दोषः खलु द्रष्टिसम्मोहः" ॥११॥ (તિ શ્રી રવિ વોયું, પૃ. ૨૨)