________________
ગાથા ૧૭ મી ]
૧૨૭
મહારાજની આજ્ઞા મુજબ તિથિ જે દિવસે સંપૂર્ણ થતી હાય તેજ દિવસે તેનું આરાધન કરવુ” તે મૂડી સમાન છે. ભીતીયાં પંચાંગેાની પ્રથા મુજબ વ્યાજના લાભ કરવા જતાં, મૂડીના કેવી રીતે નાશ થાય છે તે અમે પાછળ બતાવી ગયા છીએ. (જૂએ પાછળ )
ફેરફાર કેવા થવા જોઇએ ?
(પ્રશ્ન)—ભીતીયાં પંચાંગની. આ પ્રથા તે હાનિકર્તા છે. (ઉત્તર)માટે જ તેમાં હવે ફેરફાર થવા જોઈએ. ક્ષય કે વૃદ્ધિ જે તિથિની હાય તે તેજ પ્રમાણે જણાવીને તેનું જે દિવસે આરાધન કરવાનું હેાય તે દિવસ પ્રત્યે લેાકેાનું ધ્યાન ખેંચાય તેમ કરવુ જોઇએ.
(પ્રશ્ન)–પણ આપણા ગચ્છમાં તિથિની ક્ષય-વૃદ્ધિ જો મનાવા માંડે, તે આપણે ઈતર ગચ્છની સમાચારી અંગીકાર કરી એમ નહિ કહેવાય ?
કાઈની આંખા ઉઘાડી હાય તા આપણે ફાડી નાખવી જોઇએ નહિ.
(ઉત્તર)–ના, એમ શાથી કહેવાય ?
(પ્રશ્ન)–તેઓ ક્ષય–વૃદ્ધિ માને છે અને આપણે પણ માનીએ એથી ?
(ઉત્તર)-છતાં તેઓ જે તિથિની ક્ષય-વૃદ્ધિ હાય તે જ
તિથિની માને છે કે બીજી કાઈની ?
(પ્રશ્ન)–માને છે તેા તે જ તિથિની.