________________
૧૧૮
[ તવતરે
તિથિની વૃદ્ધિમાં અમાવાસ્યાએ અથવા પ્રતિપદાએ કલ્પ વંચાય, ત્યારે છઠ્ઠને તપ કયે દિવસે કરે ?' આચાર્યદેવે ઉત્તર આપે છે કે
જ્યારે ચૌદશે કે અમાવાસ્યાદિએ કલ્પ વંચાય ત્યારે છટ્ઠને તપ અમુક દિવસે જ કરે, એવું દિવસનું નિયતપણું નથી. ઠીક પડે તેમ કરે. એમાં આગ્રહશે? અર્થાત મુખ્ય તિથિ ખાધાવામાં ન આવે તેમ કરવું”
અહીં વિચાર કરે કે-શ્રી તપગચ્છની સમાચાર પ્રમાણે જે તિથિની ક્ષય-વૃદ્ધિ મનાતી ન હતી તે પ્રક્ષકારને પર્ય પણ અઠ્ઠાઈની ચૌદશે અને અમાસ આદિની વૃદ્ધિમાં અમાસ આદિએ કલ્પવાંચન થતાં છઠ્ઠને પ્રશ્ન કરે પડત જ નહિ. કારણ કે-ચૌદશે કલ્પવાંચનને પ્રસંગ કયારે આવે ?
(પ્રશ્ન)–કઈક કહે છે કે-ચૌદશની વૃદ્ધિ હોય ત્યારે ચૌદશે કલ્પવાચનને પ્રસંગ આવે. તેણે એમ ઘટાવ્યું છે કે–ચૌદશ બે હેય અને તેથી પ્રથમ તેરસે અઠ્ઠાઈધર થઈ, પહેલી ચૌદશની જગે પર મનાયેલી બીજી તેરસે પારણું થાય ત્યારે ચતુર્દશી-કલ્પવાંચન થાય.'
ચાદશનું કલ્પવાંચન.
(ઉત્તર)–એનું આ કહેવું તદ્દન અજ્ઞાનતા ભરેલું છે. એ કહે છે તે રીતે ચૌદશની વૃદ્ધિ હોય, ત્યારે તે ચૌદશે કલ્પषष्ठतपः क्व विधेयम् ? ॥७॥ उत्तरम्-'यदा चतुर्दश्यां कल्पो वाच्यते' इत्यत्र षष्ठतपोविधाने दिननैयत्यं नास्तीति यथारुचि તરીયતામિતિ વગાદ” lણા (શ્રી રાક્ષ, g. ૪)