________________
ગાથા ૬ ઠી ] (૯) જે દિવસે જે તિથિનું કાર્ય તમે કરવા ચાહે, તે
દિવસે તે તિથિને ભગવટે જે સંપૂર્ણ થતું હોય તે જ તમારાથી તે દિવસે તે તિથિ માનીને આરાધી શકાય. જે દિવસે ચોથ કે ચૌદશ હેય નહિ, તે
દિવસે સંવત્સરી કે પમ્બિ કરી શકાય જ નહિ (૧૦) હાલમાં પુનમના ક્ષયે ચાલતી તેરસના ક્ષયની પ્રવૃત્તિ
અને ભાદરવા સુદ પાંચમના ક્ષયે ત્રીજને ક્ષય કરવાનું જે કઈ કહે છે, તે તદ્દન અસત્ય છે. તેમાં નથી એકકે શાસ્ત્રનું પ્રમાણ કે નથી કઈ મૂલ પ્રામાણિક
પુરૂષ પરંપરાનું પ્રમાણ. (૧૧) ક્ષીણ અથવા વૃદ્ધતિથિને બદલે ભીંતીયાં પંચાંગમાં
પૂર્વતિથિની ક્ષય અને વૃદ્ધિ લખી દેવાની રીત પણ એટલીજ ભૂલભરેલી છે.
આ પ્રમાણે પાંચમી ગાથાને અર્થે થયે. પા ગાથા ૬ ઠ્ઠી તિથિયુક્ત તિથિ લેવા માટે યુક્તિઓ
ઉપલી ગાથામાં ગ્રંથકાર મહારાજે તિથિ રહિત તિથિ લેવાના દોષને દૂર કરવા માટે વાદીને ખૂબ દવા આપી છે. તે દવા નીકળી ન જાય અને સર્વને ગુણ કરે તે સારૂ, હવે નીચલી ગાથામાં તિથિયુક્ત તિથિ” લેવાના ઉપદેશ રૂ૫ રસાયણની સિદ્ધિ યુક્તિ દ્વારા કરે છે– जह अन्नसंगिरयणं,रयणत्थी गिण्हइ य न कणगाई। न य पुण तंबाईणं, हेउविसेसं विणा मुलं ॥६॥