________________
પરતુ જેએ પાતાના સ્વભાવ પ્રમાણે પ્રમાણુ રહિત યદ્રા તદ્દા દોષ જ આપનારા હશે તે તે મહાપુરૂષોને દોષ આપવાનું સાહસ કરીને પેાતાના જ તે દોષો પ્રગટ કરનારા થશે એ સ્વયં સમજી શકાય તેવુ છે. કોઇ પણ જિજ્ઞાસુ મહાનુભાવને આ પુસ્તક્ના વાંચનથી . તત્વના નિશ્ચય થશે તેા તેટલા કારણથી હું મ્હારા શ્રમ સફળ થયા ગણીશ.
વીરશાસન સામાહિકના સ’પાદકે આ અનુવાદ ક્રમશઃ પેાતાના પત્રમાં સંપૂર્ણ પ્રગટ કરેલા છે. વાંચકાને તે સિવશેષ આદર પાત્ર અને લાભપ્રદ થયા છે. આજે પુસ્તક રૂપે રજી કરાય છે. ન્યાયી સમાજ એને ઘટતા ન્યાય આપીને ઇચ્છિત લાભ ઉઠાવવાનું નહિ ચૂકે એ વિશ્વાસ સાથે હું આ પ્રાસ્તાવિક નિવેદન સમાપ્ત કરૂં છું.
લેખક.
આ કિંમતી પુસ્તક છપાવવામાં સહાય કરવાનું સુકૃત ઉપાર્જન કરનારા પુણ્યશાલીઓનાં નામેા
રૂા. ૧૦૦-૦-૦ શેઠ નાથાભાઈ માતીલાલ નાવસવાલા. રૂા. ૧૦૦-૦-૦ શેઠ છીતાભાઈ ચુનીલાલ કુક્ડીઆ ભાટપેારવાળા. રૂા. ૧૦૦-૦-૦ શેઠ ચુનીલાલ પીતાંબરદાસ. હા. તેમના પુત્ર માજીભાઈ વડજવાલા.
રૂા. ૧૦૦-૦-૦ એક સદ્ગૃહસ્થ તરફથી.