________________
[તત્ત્વત૨૦
અંતર્ભૂત કરી લે છે, ત્યારે આપણે એ બાબતની શકા ઉઠાવવી એ શેઠ કરતાં ગુમાસ્તા ડાહ્યા'ની કહેવત મુજખ વધારે ડહાપણ બતાવવા જેવુ છે. તમને જો દિવસ જ આછે થઈ જવાની ીકર થતી હાય તા તમારે તે ીકર કરવાનું કાંઈ કારણ નથી, કેમકે જ્યાં ક્ષીણ-પતિથિના તપ જૂદો કરી આપવાના હશે, ત્યાં આરાધક આત્મા તે દિવસે સચિત્ત-ત્યાગ અને શીલપાલનના ઉપયેગ અવશ્ય રાખશે.
૮૨
હવે તમે પૌષધને માટે જે તર્ક કરે છે તે પણ સારા નથી, કેમકે-પૌષધને માટે જેવુ ચતુષ્પીનું નિયત પણું છે તેવુ પુનમ આદિત્તું નથી, તે આ ગ્રંથમાં જ ચાલુ ગાથા પાંચની ટીકાના પ્રારંભમાંજ શાસ્ત્રકારે કહી દીધેલુ છે, અને આગળ પણ આ ગ્રન્થમાં ‘ચતુષ્પવીએ પૌષધનું નિયતપણું છે અને શેષ તિથિએ અનિયતપણું છે’– એ ગાથા ૩૪માં કહેવાશે. એથી સમજાશે કે—પુનમ આદિના તપની માફક પૌષધને પણ દિનપ્રતિબદ્ધપણ નથી. એટલે છઠ્ઠું આદિના પ્રસંગમાં જેમ ચૌદશની સાથે તેરસ યા પડવે ગ્રહણ કરીને છઠ્ઠું કરી અપાય છે, તેજ પ્રમાણે પૌષધમાં પણ એક જ દિવસે એ પૌષધે ઉચરવાની જરૂર નિહ પડે, પણ તેરસ-ચૌદશે અથવા ચૌદશ-પડવે એ પૌષધા પણ કરી શકાશે. એક દિવસે એ પૌષધેા તે ઉચ્ચરાતા નથી, એ તા જૈનધર્મ જાણનારા એક નાના બાળકને પણ ખખર છે. ત્રણ ૫ષ્મી આખી ઓછી થઈ ગઇ તેનું શુ ?
આજ્ઞાથી જ જે અનુષ્ઠાન એવુ થતુ હોય તે વધારે કરવાના વ્યામાહ રાખવા ખાટા છે. દાખલા તરીકે ભગવાન શ્રી