________________
પંચસયત પ્રકરણ==
સામાયિક ચારિત્રની પ્રાપ્તિ પછી તુરતજ મરણુ થાય તેની અપેક્ષાએ જધન્ય એક સમય જાણવા અને ઉત્કૃષ્ટ નવ વર્ષ ન્યૂન પૂર્વ કૈાટી વર્ષ છે, તેની ગણના ગર્ભ સમયથી માંડીને કરવી. જન્મસમયથી માંડીને કરીએ તે આઠ વર્ષ ન્યૂન પૂર્વ કાટી વ સમજવા.
]===]•
પરિહારવિશુદ્ધિકના કાળ જધન્ય એક સમય તત્કાળ મરણની અપેક્ષાએ જાણવા. ઉત્કૃષ્ટ કાંઇક ન્યૂન ૨૯ વર્ષ ઓછી પૂવ કાટી કહી છે તે ક્રેડપૂર્વના આયુષ્યવાળા કાઇ કાંઈક ન્યૂન નવ વરસની ઉમરે ચારિત્ર ગ્રહણ કરે તેને વીશ વરસના દીક્ષાપર્યાય થાય ત્યારે દૃષ્ટિવાદની અનુજ્ઞા મળે. ત્યારપછી તે પરિહારવિશુદ્ધિક ચારિત્ર ગ્રહણ કરી શકે, તેની ૧૮ માસની સ્થિતિ છે છતાં અવિચ્છિન્ન પરિણામે જીવન પર્યંત પાળે તેની અપેક્ષાએ તેટલા કાળ જાણવા.
યથાખ્યાત સયતને ઉપશમાવસ્થામાં મરણની અપેક્ષાએ એક સમય અને કેવળીપણાની અવસ્થાએ દેશેાન પૂ કાટી કાળ હાય.
૩૦ ત્રીશમું અંતર દ્વાર—
એક સામાયિક સચત ને ખીન્ન સામાયિક સચત વચ્ચે નવી પ્રાપ્તિમાં કેટલા કાળનુ અંતર હાય ?
d=1=n=n=0=p[ 8 ]p=n=n=n=d=n